રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટને એક બાઉલમાં લો પછી તેની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખો ડુંગળીની કચુંબર નાખો નાખો મરચાં નાખો કોથમીર નાખો પછી તેનું ખીરું તૈયાર કરો
- 2
પછી તેને એક નોનસ્ટિક લોઢી ની અંદર આ ખીરું પાથરો પછી તેનું એક પળ શેકાઈ જાય એટલે બીજું પણ પલટાવી દીધો બંને બાજુ બ્રાઉન કલરના થઈ જાય એટલે નીચે ઉતારી અને ગરમાગરમ સર્વ કરો
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ચણાના લોટના પુડલા
#ઇબુક#Day12તમે પણ બનાવો ચણાના લોટના પૂડલા કે જે ફટાફટ બની જાય છે અને કોઈ પણ બનાવી શકે છે. Mita Mer -
-
-
-
-
-
-
-
-
-
-
-
ચણાના લોટના પુડલા(Besan pudla recipe in Gujarati)
#સુપરશેફ2#flours મિત્રો અત્યારે વરસાદની સિઝન છે તો આપણને ફરસાણ અને ચટપટું ખાવાનું મન થઈ જાય તો આજે મેં ચણાના લોટના પુડલા બનાવ્યા છે વરસતા વરસાદમાં જો ચણાના લોટના ગરમ-ગરમ પુડલા મળી જાય તો ખૂબ જ મજા પડી જાય તમે પણ જરૂરથી બનાવજો Dharti Kalpesh Pandya -
-
-
-
ચણાના લોટના પુડલા (Chana na lot na Pudla Recipe in Gujarati)
ચણાના લોટના પુડલા બાળકોને નાના મોટા બધાને ખાવા ગમે છે. આજે આપણે બનાવીશું પુડલા.#trend#Post1#Week1# પુડલા Chhaya panchal -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12991311
ટિપ્પણીઓ (2)