રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. લીટર દૂધ (ફૂલ ફેટ)
  2. ૫-૬ ચમચી કોફી બીન્સ
  3. ૬ સ્પૂનખાંડ
  4. ૧/૨ કપપાણી
  5. વ્હીપ કી્મ ગાની્શીંગ માટે
  6. ચોકલેટ સોસ ગાની્શીંગ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોફી બીન્સ ને ગા્ઈન્ડ કરી પાણી માં ઉકાળો ત્યારબાદ તેને ગાળી દેવુ & ઠંડુ કરવું.

  2. 2

    વ્હીપ કી્મ સીવાય બધાં ઈન્ડ્ગી્ડીયન્ટ મીક્ષ કરી ગા્ઈન્ડ કરી દેવાં.

  3. 3

    ગ્લાસ માં સવઁ કરી ઉપર વ્હીપ કી્મ & ચોકલેટ સોસ થી ગાની્શીંગ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Foram Kansara
Foram Kansara @cook_23356912
પર

Similar Recipes