સાબુદાણા ના વડા (sabudana vada recipe in Gujarati)

Mital Chag
Mital Chag @mitalchag68
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપસાબુદાણા
  2. ૧ કપસીંગદાણા
  3. લીલા મરચાં
  4. ટુકડોઆદુ નો
  5. દહીં
  6. ૨ ટી સ્પૂનખાંડ
  7. તેલ પ્રમાણસર
  8. મીઠું પ્રમાણસર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સાબુદાણા ને ધોઈ પાણી કાઢી કોરા કરવા.સીંગદાણા સેકી ફોતરા કાઢીને અતકચરા ખાંડી લો.સાબુદાણા માં સીંગદાણા અને બધો મસાલો નાખી જરૂર મુજબ દહીં નાખી ગોળા વળી તેલ મા તળવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mital Chag
Mital Chag @mitalchag68
પર

ટિપ્પણીઓ

Similar Recipes