ગુલાબજાંબુ

Chandni K. Thakkar
Chandni K. Thakkar @cook_23782588

ગુલાબજાંબુ બધાને ખૂબજ પ્રિય હોય છે. ગુલાબજાંબુ માવા માંથી બનવામાં આવે છે. આજે મે મિલ્ક પાઉડર માંથી બનાવ્યા છે
#sweet
#માઈઈબુક
#વીકમીલર

ગુલાબજાંબુ

ગુલાબજાંબુ બધાને ખૂબજ પ્રિય હોય છે. ગુલાબજાંબુ માવા માંથી બનવામાં આવે છે. આજે મે મિલ્ક પાઉડર માંથી બનાવ્યા છે
#sweet
#માઈઈબુક
#વીકમીલર

Edit recipe
See report
Share
Share

Ingredients

  1. ૧કપ દુધ
  2. ૨કપ મીલ્ક પાવડર
  3. ૪ ચમચી ઘી
  4. ઘી તળવા માટે
  5. ચાસની બનાવવા
  6. ૩ કપ ખાંડ
  7. ૩ કપ પાણી
  8. ૭-૮ તાતદા કેસર
  9. ઈલાયચી પાવડર

Cooking Instructions

  1. 1

    કડાઈ માં દુધ મિલ્ક પાવડર, ખાંડ ને મિકસ કરો. ગેસ ચાલુ કરી ૧૫ મીનીટ સ્લો ફ્લેમ પર્ હાલાવતા રહો. કડાઈ મૂકે ત્યા સુંધી મિકસ કરો. તેને ઠંડુ થવા દો.

  2. 2

    ઠંડુ થાય પછી ૫ મિનિટ હાથ ની હથેળી થી સ્મૂથ થાય ત્યા સુંધી મિકસ કરો. પછી ગોળ ગોળ ગુલાબજાંબુ બનાવી લ્યો. તેને તળી લો.

  3. 3

    ખાંડ અને પાણી ઉમેરી ચાસની બનાવો. ખાંડ ઓગડી જાય એટલે કેસર, ઈલાયચી ઉમેરો.

  4. 4

    તડાયેલ ગુલાબજાંબુ ચાસની માં ઉમેરો. ૨ કલાક પછી સર્વે કરો.

Edit recipe
See report
Share
Cook Today
Chandni K. Thakkar
Chandni K. Thakkar @cook_23782588
on

Similar Recipes