મલટીપરપઝ કાઢો (Multipurpose Kadha Recipe In Gujarati)

Krupa savla
Krupa savla @cook_11908919

#goldenapron3
#વીક 23
#કાઢા
આ કાઢો મલટીપરપઝ રીલીફ આપશે જેમ કે રોગ પ્રતિકારક શક્તિ વધારશે, શરદી કફ મટાડશે, વાયરલ તાવ શામે લડવા ની તાકત આપશે, ગળા ની ખરાશ, શરીર નું વજન ઓછુ કરવા માં મદદરૂપ થાશે.

મલટીપરપઝ કાઢો (Multipurpose Kadha Recipe In Gujarati)

#goldenapron3
#વીક 23
#કાઢા
આ કાઢો મલટીપરપઝ રીલીફ આપશે જેમ કે રોગ પ્રતિકારક શક્તિ વધારશે, શરદી કફ મટાડશે, વાયરલ તાવ શામે લડવા ની તાકત આપશે, ગળા ની ખરાશ, શરીર નું વજન ઓછુ કરવા માં મદદરૂપ થાશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મીનીટ
3 જણા માટે
  1. 5તુલસી ના પાન
  2. 1 ટુકડોઆદુ
  3. 1 ટુકડોલીલી હળદર
  4. 2-3લવિંગ
  5. 2-3નાના ટુકડા તજ
  6. 2-3ઇલાયચી
  7. 1નાનો ટુકડો જાયફળ
  8. 6-8દાણા કાળા મરી
  9. 8-10દાણા વાવડીંગ
  10. 2વાકુમબા ના ફૂલ
  11. 2 ટુકડાખડી સાકર
  12. ચપટીકેસર
  13. 1લીંબુ નો રસ
  14. 1 ટી સ્પૂનસૂવાદાણા(ઓપશનલ)
  15. 1 ટી સ્પૂનઅજમા(ઓપશનલ)
  16. થોડાલેમન ગ્રાસ નાં પાન (ઓપશનલ)
  17. 5ફૂદીના નાં પાન (ઓપશનલ)
  18. 1/4 ટી સ્પૂનપીપરીમૂળ પાઉડર
  19. 1/4 ટી સ્પૂનલેંડીપીપર નો પાઉડર
  20. 1/2 ટી સ્પૂનજેઠીમધ નો પાઉડર
  21. 1/4 ટી સ્પૂનઅશ્વગંધા પાઉડર (ઓપશનલ)

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો.હવે આદુ અને લીલી હળદર ને ખમણી લો.તજ,લવિંગ,મરી દાણા, ઇલાયચી,જાયફળ ને ખાંડણી માં ભૂક્કો કરી લો.

  2. 2

    હવે પેન માં જરૂર મુજબ પાણી લઇ તેમાં તુલસી, આદુ હળદર, ખાંડેલો મસાલો, વાવડીંગ,વાકુમબા,ખડી સાકર,પીપરીમૂળ,જેઠીમધ,લેંડીપીપર નો પાઉડર નાખી ધીમાં તાપે ઢાંકી ને 1/2 થાય ત્યાં સુધી ઉકાળો.

  3. 3

    છેલ્લે તેમાં લીંબુ નો રસ અને કેસર નાખો.અને નવશેકુ ધુંટડે ધુંટડે પીવું. દીવસ માં ત્રણ વાર પીવા ના ઉપયોગ માં લઇ શકાય.તૈયાર છે ગરમા ગરમ મલટીપરપઝ કાઢો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa savla
Krupa savla @cook_11908919
પર

ટિપ્પણીઓ (6)

Alka Bhandari
Alka Bhandari @alka020567
Can u share ingredients in English unable to understand few words in gujarati

Similar Recipes