રાંધવાની સૂચનાઓ
- 1
બટેકા નિ બાફી લયો એની છાલ ઉતારીલયો
- 2
બટેકા અને બ્રડ ને મિશ કરો
- 3
અેમા કોથમીર ફૂડીનો લીલા મરચા નાખો
- 4
અેમા લિબુ નો જયુશ નાખો
- 5
અેમા ચીલીફલ્કશ અને ઓરીગાનો નાખો
- 6
ખાંડ નીમક નાખી બઘુ મીક્સ કરો એમા કોનફલોર નાખો અને મિક્શ કરો
- 7
હવે ટીકી બનાવોઓ નીચે ફોટા મા બટાવયા મૂજબ બઘી ટીકી ના અંદર ચીઝ ને ખમની ટિકી મા ભરો અને ગોલ ચપટી ટીકી બનાવો અને બ્રડ ક્મશ લગાવો
- 8
ટિકી ને બટર લગાવિ તવા પર ગોલ્ડન થાઈ તયા શૂઘી શેકો
- 9
અેના ઉપર કોઠમીર છોટો
- 10
ચિઝ સલાઇસ ના ઊપર ટિકી મૂકો
- 11
ટીકી ઉપર ખજુર ની લશની ચટણી અને દહીં મુકો
- 12
સેવ ડાડમ ના દાના કાંડા ભભરાવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેઝવાન નૂડલસ રાઈસ(shezwan noodles rice in Gujarati)
# sv# માઇઇબુક#પોસ્ટ 4# ચાઇનીઝ# સ્પાઈસી Zainab Sadikot -
છોલે ટીકી ચાટ (Chhole Tiki Chaat Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujarati ચટપટી વસ્તુ નું નામ સાંભળી ને જ મોઢા માં પાણી આવી જાય અને ખાવા ની તો શુ વાત થાય અહાહા...... તો મેં એક એવી ડીશ બનાવી જે બધા ને બહુ જ ભાવે છોલે અને આલુ ટીકી જે એક સ્ટ્રીટ ફૂડ પણ છે. Alpa Pandya -
ચીઝ રોસ્ટેડ કેસ્યૂનટ શ્રીખંડ(cheese roasted kaju shreekhand in Gujarati)
# માઇઇબુક#પોસ્ટ 7# વિકમીલ#સ્વીટ 3 Zainab Sadikot -
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe in Gujarati)
#PSઉનાળા માં ચાટ સારી લાગે છે હું બાસ્કેટ ચાટ ની રેસિપી બતાવું છું Ami Sheth Patel -
-
-
-
રાઈસ ટીકી ચાટ(rice tikki chaat recipe in gujarati)
#સુપરશેફ#વિક ૪#માઇઇબુક#રેસિપી ૩૩ ચાટ એવી વસ્તુ છે કે જ્યારે બી ખાઈએ મજા જ આવે . ચટપટું ખાવાનું તો મજા પડી જાય.ટીકી તો આપણને બધાને ખૂબ જ ભાવતી હોઈ ..છોકરાઓ ને પણ ભાવે એવી વસ્તુ .આલુ ટિક્કી , મટર ટીકી એમ ઘણી ટિકીઓ બનાવતા હોઈએ છીએ.આજે મે રાઈસ ટીકી બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે .મને ખૂબ જ ભાવે ચાટ ખૂબ જ ભાવે . સ્પેશિયલ તેમાં ચટણી ના લીધે તે ખૂબ ટેસ્ટી બની જઈ છે .તો ચાલો આપણે રેસિપી જોઈ લઈએ . Nidhi Parekh -
વેજીટેબલ ચીઝ સેન્ડવીચ(vegetable cheese sandwich recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૮ Dhara Gangdev 1 -
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#FFC6#Week6#Coopadgujarati#Cookpad#Cookpadindiaફૂડ ફેસ્ટિવલ-6આ સમોસા ચાટ બજાર ની પ્રખ્યાત છે અને આ ડિશ ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ લાગે છે આ સમોસા ચાટ ખાવા માટે લોકોની લાઈન લાગે છેટેસ્ટી ચટાકેદાર સમોસા ચાટ Ramaben Joshi -
-
ટિક્કી ચાટ (Tikki Chaat Recipe In Gujarati)
#GA4#Week6#ચાટચાટ તો બધા ના ઘરે બનતી હોય છે અને બધા ને ભાવતી વાનગી છે. ચાટ ઘણી બધી રીતે બને છે તો આજે આપણે ટિક્કી ચાટ બનાવીશું. Reshma Tailor -
દહીં ચીઝ કચોરી ચાટ
દહીં ચીઝ કચોરી ચાટ ટેસ્ટ માં ખુબ જ સરસ અને ચટપટી લાગે છે અને બનાવવાં માં પણ ખૂબ જ સરળ છે. Shruti Harshvardhan Patel -
મસાલા કોર્ન ચાટ Masala Corn Chaat Recipe in Gujarati)
#સુપરશેફ3_પોસ્ટ_3#મોન્સૂન_સ્પેશ્યલ#week3#goldenapproan3#Indian Street Food આપને ચાટ તો બવ બધી ખાથી હસે જેમ કે પૂરી ચાટ, આલૂ ચાટ, સમોસા ચાટ, પાણી પૂરી ચાટ, ભેળ ચાટ અને કોર્ન ચાટ. તો આજ હુ એજ ચાટ તમારી માટે લાવી છુ. પરંતુ સુરત શહેર ની પ્રખ્યાત કોર્ન ચાટ. જે ખાવા મા એકદમ મસાલેદાર ને સ્પાઇસી હોય છે. જે મે મારી વિધિ થી ઇ જ સ્વાદ લાવવાનો પ્રયાસ કર્યો છે. Daxa Parmar -
ચીઝ મગ ચાટ (Cheese Moong Chaat Recipe In Gujarati)
#PSકોઈ પણ ચાટ આવે મોં માં પાણી આવી જ જાય તો મેં આજે સાંજ ના નાસ્તા માટે ચીઝ મગ ચાટ બનાવી છે જે નાના બાળકો ને મોટા બધા ને ભાવે એવી છે charmi jobanputra -
-
પાપડી ચાટ પૂરી (Papadi Chaat Puri Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpadgujaratiચાટ... તેના નામ મુજબ જ એવું સ્ટ્રીટ ફૂડ છે કે નામ સાંભળતા જ નાના મોટા સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય. વડી ખૂબ જ ઓછા સમયમાં અને ઘરમાં રહેલી વસ્તુ માંથી જ સ્વાદિષ્ટ ચાટ બની જાય છે.તેથી આજે મેં પાપડી ચાટ પૂરી બનાવી છે.આ ચાટ પૂરી માટે પાપડી પૂરી ઉપર મનગમતા કઠોળ અને વેજીસ મૂકી તેના પર લીલી ચટણી, ખાટી મીઠી ચટણી, લસણની ચટણી એડ કરી મસાલા શીંગ,સેવ, દાડમના દાણા, તૂટીફુટી,ગ્રેપ્સ વગેરે જે પસંદ હોય એ મૂકી ટેસ્ટી ચાટ બનાવી અને સર્વ કરવામાં આવે છે. Ankita Tank Parmar -
-
-
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#FFC8ચાટ નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય.ચાટના ઘણા પ્રકાર છે. મે પાપડી ચાટ બનાવી છે. Ankita Tank Parmar -
સમોસા ચાટ(Samosa Chaat Recipe in Gujarati)
#GA4#Week 6ચાટ કોને ના ભાવે ??નાના થી લઇ મોટા સૌ ની ફેવરેટ ડીશ ચાટ ઘણી જાત ના બનેમેં અહીં બનાવીયો છે રગડા સમોસા ચાટ Neepa Shah -
-
-
બાસ્કેટ ચાટ (Basket chat recipe in gujarati)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ3ચાટ તો એક એવી રેસીપી છે જે બધા ને જ ભાવે . એને એમાં પણ બાસ્કેટ ચાટ તો મન મોહી લે છે. તો ચાલો આવી જ ચાટ ની રેસીપી આપડે આજે બનાવ્યે Aneri H.Desai -
દહીં ચાટ પૂરી (Dahi Chaat Poori Recipe In Gujarati)
#PG કદાચ જ કોઈ એવું હશે જેને ચાટ પસંદ ન હોય.દહીં પૂરી ચાટ મશહૂર ભારતીય ચાટમાંથી એક છે. આ ચાટ માં ગોલ્ગપ્પાની પૂરી નો ઉપયોગ કરવામાં આવે છે. સો પ્રથમ ક્રિસ્પી પૂરીમાં બાફેલા બટાકા અને કાંદા ભરવામાં આવે છે.અને પછી ઉપરથી લીલી ચટણી, ખજૂર આંબલી ની ચટણી , દહીં અને સેવ નાખવામાં આવે છે.ખાવામાં સ્વાદિષ્ટ અને સરળતા થી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
ચીઝ મીની કટોરી ચાટ (cheese mini katori chaat recipe in Gujarati)
#વિકમીલ ૧#સ્પાઇસી #માઇઇબુક #પોસ્ટ ૭ Hetal Vithlani -
ચીઝ કોર્ન ચાટ (Cheese Corn Chaat Recipe In Gujarati)
#GA4#Week6#chat#butterચીઝ કોર્ન ચાટ એક ઝટપટ બની જતી વાનગી છે. બાળકો ને બહુ ભાવે છે, આમ તો મકાઈ બોવ ખાસ ખવાતું હોતી નથી, પણ એવું કંઇક અલગ બનાવીએ તો મજા પાડી જતી હોય છે. ૪ વાગે ભૂખ લાગી હોય અને કઈ હલકું ખાવું હોય તો આ ચાટ બેસ્ટ ઓપ્શન છે. Nilam patel -
-
છોલે ટિક્કી ચાટ(chole tikki chaat recipe in Gujarati)
#માઇઇબુક# પોસ્ટ-૭# રેસીપીમિત્રો રગડા ચાટ તો બધાએ ખાધી હસે પણ ક્યારેય છોલે ટિક્કી ચાટ ખાધી છે? રગડા ચાટ ને પણ ભૂલી જાવ’ તેવી સ્વાદિષ્ટ બને છે . તો ચાલો સાથે મળીને જોઈએ Hemali Rindani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12990424
ટિપ્પણીઓ (4)