નારિયેળ લાડુ(narial ladu in Gujarati)

Daksha B
Daksha B @cook_24166687
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 પિરસવાનું
  1. 2 કપજીનુ નાળિયેર નુ છીણ
  2. 1.5 કપદૂધ
  3. 3/4 કપખાંડ
  4. ૧/૨ ચમચીઇલાયચી પાઉડર
  5. 2 ચમચીનાળિયેર છીન

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    2 કપ નાળિયેર અને દૂધ ને કડાઇ માં મિક્સ કરો.

  2. 2

    હવે તેમાં ખાંડ નાખો.ધીમી આંચ પર સતત હલાવતા રહો.

  3. 3

    ખાંડ ઓગળવા લાગે છે અને મિશ્રણ પાણીયુક્ત બને છે.15 મિનિટ માટે ધીમી આંચ પર હલાવતા રહો.

  4. 4

    15 મિનિટ પછી મિશ્રણ સુકુ થઇ જશે.

  5. 5

    હવે તેમાં 1/2 ચમચી એલચીનો પાઉડર નાખો અને મિશ્રણને 10 મિનિટ માટે ઠંડું થવા દો.

  6. 6

    તેમાંથી નાના કદના લાડુ તૈયાર કરો અને તેને સુકા નાળિયેર પાઉડર પર રોલ કરો.

  7. 7

    આપના નાળિયેર લાડુ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daksha B
Daksha B @cook_24166687
પર

Similar Recipes