કોર્ન ફ્લેક્સ મિક્સર (corn flacks mix recipe in gujarati)

hardika trivedi
hardika trivedi @Hardi_2911
Ahmedabad

કોર્ન ફ્લેક્સ મિક્સર (corn flacks mix recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમકાઈના પૌવા
  2. 1/4 કપદાળિયા
  3. 1/4 કપકાજુ
  4. 7-8લીમડાના પાન
  5. 1/2ટી સપૂ ન હળદર
  6. 1/2 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  7. 1 ટી સ્પૂનખાં ડ
  8. 1 ટે સ્પૂનતેલ
  9. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    માઇક્રોવેવ પ્લેટ માં મકાઈના પૌવા મૂકી 1-1 મિનિટ એમ કુલ 2 મિનિટ માઈક્રો કરો.એ જ રીતે કાજુ અને દાળિયા ને 30-30 સેકન્ડ કુલ 60 સેકન્ડ માઈક્રો કરી લો.બધું એક બાઉલમાં મૂકી તેમાં મસાલા ઉમેરી લો.

  2. 2

    કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે લીમડો ઉમેરી દો.કોર્ન ફલેક્સ મિક્સ ઉમેરી બરાબર હલાવી લ્યો.સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
hardika trivedi
hardika trivedi @Hardi_2911
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes