ઢોકળા (dhokal in Gujarati)

Jk Karia
Jk Karia @cook_20652354

#વીક મીલ 3 (સ્ટીમ) #માઇઇબુક પોસ્ટ 7

ઢોકળા (dhokal in Gujarati)

#વીક મીલ 3 (સ્ટીમ) #માઇઇબુક પોસ્ટ 7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો ચણા નીદાણ
  2. 1 વાટકીદય
  3. 1લીંબુ
  4. 1/4 ચમચીહીનગ
  5. 1/4હણદર
  6. 1/2સાજીના ફુલ
  7. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  8. મીઠુ સ્વાદ અનુસાર
  9. 2 ચમચીસીંગ તેલ
  10. 1 ચમચીલસણની ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા ની દાણ ને 5 કલાક પાણી મા પલાળી રાખો પછી તેને પીસી લો પીસવા મા દય નાખવું અને હણદર રાત્રે જ નાખી દેવી જેથી કલર સરસ આવે અને આથો પણ સારો આવે

  2. 2

    ઠોકડીયામા પાણી નાખો પછી તેને ઊકડવા મુકો પછી ખીરા મા હીનગ સાજીના ફુલ લીંબુ અને મીઠું નાખો પછી એક થાળી માં તેલ લગાવો પછી તેમા ખીરુ નાખો અને પછી તેમા મરચું પાઉડર અને કોથમીર થી ગાજરનીશ કરો પછી તેને 15 મીનીટ સ્ટીમ કરો પછી એક પેલેટ મા લસણની ચટણી અને તેલ સાથે સર્વ કરો યાર છે આપણા વાટી દાણ ના ઠોકડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jk Karia
Jk Karia @cook_20652354
પર

Similar Recipes