પાણી પૂરી(pani puri in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ને 6/7 કલાક પલાળી દેવા...6 કલાક પછી ચણા મા પાણી,મીઠું નાખી સિટી બોલાવી દેવી..ચણા ચડી જાય પછી પાણી નિતારી લેવું...
- 2
પાણી માટે...મિક્સર જાર મા ફુદીનો, કોથમીર પાણી પૂરી ના મસાલા ને ક્રશ કરી લો..ફરી તેમાં ગોળ નાખી ક્રશ કરી લો..સાવ બારીક પેસ્ટ થય જાય પછી તેમાં 3 ગ્લાસ પાણી નાખી દો. અને મિક્સ કરી લો..રેડી છે પાણી
- 3
બટેકા ને બાફી લો..ઠંડા થય જાય પછી તેને મેસ કરી લો..મેસ થય જાય પછી તેમાં ચણા નાખી દો...પછી તેમાં નમક, આમચૂર પાઉડર, જીરું પાઉડર, મરચું પાઉડર નાખી મિક્સ કરી લો.રેડી છે મસાલો...
- 4
ડુંગળી ને સમારી લો...
- 5
એક પ્લેટ મા પૂરી લો..તેમાં બટેકા નો મસાલા ભરો. ત્યાર બાદ તેમાં ડુંગળી નાખો પછી તેમાં સેવ નાખો.. રેડી છે પાણી પૂરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
૫ ફ્લેવર્સ પાણી પૂરી(5 Flavors pani puri Recipe In Gujarati)
#પોસ્ટ૨૩પાણી પૂરી નું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય છે.એમાં પણ ફ્લેવર્સ વળી હોય તો તો મજા જ પાડી જાય. Hemali Devang -
-
-
-
-
-
ફ્લેવર્ડ પાણી પૂરી (Flavoured Pani Puri Recipe In Gujarati)
#MRC #cookpad #cookpadindia #cookpadgujarati મોન્સૂન માં તીખું તમતમતું અને ચટપટું ખાવા ની ખૂબ જ મજા આવે છે.અને તેમાંય જો પાણી પૂરી મળી જાય તો બસ મજ્જા જ પડી જાય. Bhavini Kotak -
-
પાણી પૂરી(pani puri recipe in Gujarati)
#GA4#week26Pani Puriપાણી પૂરી નુ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય બધા ની મનપસંદ વાનગી હોય તો તે પાણી પૂરી તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
-
-
-
-
પાણી પૂરી (Pani Puri Recipe in Gujarati)
#GA4#week26😋😋😋😋😋😋😋 બીજા કોઈ શબ્દ જ નથી પાણી પૂરી માટે ..... Mouth watering 🥵😪🤧😋😂 Priyanka Chirayu Oza -
-
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiએકદમ રેકડી માં મળે તેવી તીખી,મીઠી અને ચટપટી પાણીપુરી મારા ઘરે બધાની ફેવરિટ છે સાથે મેહમાન ની ડિમાન્ડ આગાઉ થી પાણી પૂરી બનાવવા ની હોય છે.મીઠી ચટણી મારી રેસિપી પ્રમાડે ૬ મહિના સુધી સ્ટોર કરી શકાય.હું સ્ટોર કરું છું અને ફ્રીઝર માં રાખું છું.ટેસ્ટ એકદમ સરસ આવે છે સાથે સમય બચે છે. Hetal Manani -
-
-
પાણી પૂરી
#સ્ટ્રીટ પાણી પૂરી એ સૌથી જાણીતું અને સ્વાદિષ્ટ વળી બધા નુ પ્રિય સ્ટ્રીટ ફૂડ કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
-
-
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
#CF#પાણી પૂરીકોને કોને ભાવે છે 😜😜 મને તો બહુ જ ભાવે છે હો 😋😋😋😋🤗🤗 Pina Mandaliya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13045133
ટિપ્પણીઓ (10)