લસણ નું અથાણું (Garlic Pickle recipe in Gujarati)

લસણ નું અથાણું (Garlic Pickle recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લસણ ની કળી ફોલી ને તૈયાર કરી લો
આદું ને છોલી ધોઈ લો
કાચી રાજાપુરી કેરી ને ધોઈ ને છીણી લો
લસણ ને ક્રશ કરી લેવું (મરચા કટર) માં પછી આદુ ને ક્રશ કરી લો (મરચા કટર માં)
ગેસ પર તાવડી મૂકી ને ગરમ કરી ૪/૫ ચમચી તેલ ગરમ કરો તેમાં લસણ ને ક્રશ કરેલું છે તે શેકવું તેલ છોડી દે એટલે આછું ગુલ્બી થાય નીચે ઉતારી લો.
એજ તાવડી માં ફરી ગેસ ધીમો રાખવો તેલ ૪/૫ ચમચી તેલ ગરમ કરો તેમાં આદું ને ક્રશ કરેલું છે તે સાત્રો એટલે તેમાંથી તેલ છું ટુ પડે પછી ગેસ બંધ કરો લસણ આદું મિક્ષ કરીને ને ઠડું પાડવા દો ત્યાંસુધી કેરી - 2
ત્યાર પછી કેરી ને છીણી લેવી તેમાં અથાણા સભર એડ કરી બરાબર હલવો પછી આદું લસણ ની મિક્સ કરેલું છે તે ઠડુ તે થઈ ગયું હોય તો મિક્સ કરો અને પછી જરૂર પડે તેટલું તેલ ગરમ કરો (હસિકુ) તે તેલ લસણ આદું, કેરી અથાણાં માં એડ કરો અને બારબાર હલવો તૈયાર છે આપણું અથાણું બે દિવસ પછી કાચ ની બરણી માં ભરો તેલ ઉપ્પર ડૂબે તેટલું રાખવું..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચી કેરી લસણ નું અથાણું (Raw mango & garlic pickle recipe in Gujarati)
#goldenapron3#week17#mango Bijal Preyas Desai -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4ગુંદાનું અથાણું મારું ફેવરીટ છે અને તાજા તાજા ભરેલા ગુંદા નું અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે અને વ્યવસ્થિત રીતે બનાવ્યું હોય તો બારેમાસ સારું રહે છે અને શાકને બદલે પણ વપરાય છે Kalpana Mavani -
-
-
લસણ આદુ અને કાચી કેરીનો ખાટું અથાણું (Lasan Aadu Kachi Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week1#Tips. અથાણું બનાવો તે વખતે ઘણી બધી વાતોનું ધ્યાન રાખવું પડે છે .જેમકે અથાણું બનાવતી વખતે આપણા હાથ પાણીથી ધોયા હોય ,લૂછ્યા હોય તોપણ ભેજવાળા રહે છે ,અને બરણી માં અથાણું ભરો તો બરણી પણ ભેજવાળું હોવી ન જોઈએ ,અથાણું કાઢો ત્યારે પણ જે ચમચાથી અથાણું કાઢો છો તેમાં ભેજ હોવો ન જોઇએ. આટલી વાતોનું ધ્યાન રાખશો તો તમારું અથાણું બારેમાસ સરસ રહે છે.આ આથાણુ ખાવાની ખૂબ મજા આવે છે. Jayshree Doshi -
-
કેરીનુ ખાટુ અથાણુ (Mango Sour Pickle Recipe In Gujarati)
#APR#cookpadindia#Cookpadgujaratiકેરીનુ ખાટુ અથાણુ Ketki Dave -
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#week4#chanamethi#cookpad#cookpadgujarati#cookpadindia Priyanka Chirayu Oza -
ચણા મેથી લસણ નું અથાણું (Chana Methi Lasan Athanu Recipe In Gujarati)
#EB #Week4 Kshama Himesh Upadhyay -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe in Gujarati)
#EB#Week4#cookpadindia#cookpadgujrati Bhumi Rathod Ramani -
-
-
-
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB ગુજરાતીઓના બધા જ ઘરમાં જોવા મળતું અથાણું એટલે ગોળ કેરી નું અથાણું. Hetal Chauhan -
-
-
કેરી નું ખાટુ અથાણું (Raw Mango Sour Pickle Recipe In Gujarati
#APR#KR#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
ચણા મેથી લસણ કેરી નું અથાણું (Chana Methi Garlic Mango Pickle Recipe In Gujarati)
#EB#week1#cookpad_gu#cookpadindiaઅવકાળ એ દક્ષિણ ભારતનું એક લોકપ્રિય કેરીનું અથાણું છે જેનો ઉદ્ભવ આંધ્રપ્રદેશમાં થયો છે અને દક્ષિણમાં આંધ્ર અને તમિલ સમુદાયો દ્વારા તે લોકપ્રિય છે. આ અથાણાના મુખ્ય ઘટકોમાં લીલી કેરી, સરસવની પેસ્ટ, ગરમ તેલ, મરચાં અને અન્ય મસાલા છે.દક્ષિણ એશિયાઈ અથાણું, જેને આચર (કેટલીકવાર આચાર અથવા આચાર તરીકે જોડણીવાળા), આથનુ અથવા લોંચા કહેવામાં આવે છે, તે એક અથાણું ખોરાક છે, જે વિવિધ ભારતીય શાકભાજી અને ફળોમાંથી બનાવવામાં આવે છે, જે દરિયાઈ, સરકો અથવા ખાદ્ય પદાર્થોમાં સચવાય છે. વિવિધ ભારતીય મસાલા સાથે તેલ.મેં આજે બનાવ્યું છે સૂકા ચણા, મેથી, લસણ અને કેરી નું તૈયાર અથાણાં નાં મસાલા માં મિક્સ કરીને એમાં ગરમ કરી ને ઠંડુ કરેલું તેલ, કાશ્મીરી લાલ મરચું કલર માટે અને મીઠું એકદમ થોડું લીધું છે કારણકે કેરી, ચણા, મેથી ને પણ હળદર મીઠું માં ૬-૭ કલાક અથાવા (ferment) દીધા છે. ત્યારબાદ ૭-૮ કલાક તડકો લગાવી સૂકવી લીધા છે અને અથાણાં નાં તૈયાર મસાલા માં પણ પૂરતું મીઠું આવતું હોવાથી જરૂરીયાત પ્રમાણે જ મીઠું ઉમેર્યું છે.હળદર મીઠું માં ૬-૭ કલાક આથેલા (ferment) ચણા, મેથી અને કાચી કેરી ને બરાબર ૭-૮ કલાક તડકો લગાવી સૂકવી લેવા જેથી લાંબો સમય અથાણું સારું રહેશે. પાણી થોડું પણ રહી ગયું તો અથાણું જલ્દી ખરાબ થવાની શક્યતા હોય છે.આ અથાણું ને ૭ દિવસ પછી ખાઈ શકાય છે. ત્યાં સુધી બરાબર અથાય જશે અને એમાં બધા સ્વાદ ખૂબ જ સરસ રીતે આવશે. તેલ ગરમ કરી ને ઉમેર્યું હોવાથી અથાણું ૧ વર્ષ સુધી સરસ રહેશે. એને કાચ ની બરણી માં જ સ્ટોર કરવું.તો જલ્દી થી આ ઉનાળા ની સિઝન માં બનાવો અને આખું વર્ષ માણો આ સરસ મજા નું તીખું અને થોડું ખાટું ચણા, મેથી, લસણ, કેરી નું અથાણું. Chandni Modi -
-
કમરખ નું અથાણું (Star Fruit Pickle Recipe in Gujarati)
#વિકમીલ૧#સ્પાઈસી#માઇઇબુક#પોસ્ટ૯સ્પાઈસી વાનગી ની વાત હોય અને તીખું ચટપટું અથાણા ની વાનગી ન હોય એવું બને?એટલે મે કમરખ નું અથાણું બનાવ્યુ છે.કમરખ નો વપરાશ ઘણી બધી દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે, કારણ કે તેમાં ઘણા સ્વાસ્થ્ય વર્ધક ગુણો સમાયેલા છે. કમરખ માં ડાયટરી ફાઈબર, પ્રોટીન, વિટામિન સી, વિટામિન ઈ, વિટામિન બી-6 અને આયરન ના વધારે પ્રમાણ ની સાથે પોટેશિયમ, જિંક, કેલ્શિયમ અને કોલીન જેવા મિનરલ્સ પણ હોય છે. અને કમરખ થી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. Sachi Sanket Naik -
ગુંદા કેરીનું અથાણું (mango pickle recipe in Gujarati)
#APR#RB7ગુંદા કેરી ના અથાણા માટે ના સંભારની રેસીપી ની લીંક નીચે છે.https://cookpad.wasmer.app/in-gu/recipes/15178100 Hetal Vithlani -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ