ઘટકો

  1. 1/2 વાટકો ચણાનો લોટ
  2. 1/2 લીટર ખાટી છાશ
  3. મીઠું જરૂર મુજબ
  4. 2કે ત્રણ ચમચી ખાંડ
  5. ૧ નંગટમેટું
  6. વઘાર માટે રાઈ-જીરું
  7. તજ લવિંગ બાદીયા
  8. લીમડાના પાન
  9. સૂકું લાલ મરચું
  10. ચપટીહિંગ
  11. 1/2ચમચી મરચું પાઉડર
  12. ગાર્નિશીંગ માટે ધાણાભાજી તથા લીમડાનાં પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણાનો લોટ છાશ લો ચણાના લોટને છાશમાં મિક્સ કરી લો હવે એક મોટા વાસણમાં બીજી વધારાની છાશ નાખી મિક્સ કરો ત્યારબાદ તેમાં મીઠું ખાંડ સમારેલા ટામેટાં લીમડાના પાન નાખો

  2. 2

    ત્યારબાદ કાઢીને ધીમા તાપે ખૂબ જ ઉકળવા દેવી હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરુ તજ લવિંગ બાદીયા હિંગ સૂકું લાલ મરચું લીમડાના પાન મરચું પાઉડર નાખી કઢીને વઘારો

  3. 3

    હવે બનાવેલી કઢી માં મિક્સ કરી દો ફરીથી થોડીવાર રહેવા દો ત્યારબાદ તેમાં ધાણા ભાજી નાખો હવે એક સર્વિંગ બાઉલમાં કાઢી લો લીમડાના પાનથી ગાર્નિશ કરો તૈયાર છે ગરમા ગરમ ખાટી મીઠી કાઠીયાવાડી કઢી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

Jagruti Pithadia
Jagruti Pithadia @cook_20591206
મેં તમારે રેસીપી ફોલો કરીને જોઈએ મેં પણ ખાટી મીઠી કઢી બનાવી બહુ સરસ બની

દ્વારા લખાયેલ

Madhvi Limbad
Madhvi Limbad @cook_21085810
પર

Similar Recipes