આલુ પરોઠા

Ekta Chauhan
Ekta Chauhan @Ekta25

#માઇઇબુક#પોસ્ટ16

શેર કરો

ઘટકો

  1. 5 નંગબટાકા
  2. 3 નંગડુંગળી
  3. 2 ચમચીખાંડ નો ભૂકો
  4. 2 ચમચીઆમચૂર પાઉડર
  5. આદુ મરચા લસણ ની પેસ્ટ
  6. હિંગ
  7. મરચાં ની ભૂકી
  8. ધાણા જરું
  9. હળદર
  10. ગરમ મસાલો
  11. 5મીઠો લીમડો પાન
  12. નીમક
  13. ધનીયા ભાજી
  14. 2વાટકા ઘઉ નો લોટ
  15. તેલ
  16. પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ-પ્રથમ બટાકા બાફી લેવાના.પછી તેની છાલ ઉતારી લેવાની.તેને ક્રશ કરી દેવાનું.

  2. 2

    1 પેન માં તેલ મુકવુ. રાઈ, જરું, હીંગ નાખવા. પછી તેમાં ડુંગળી નાખવી. તને સેલ્લો ફર્યા કરવું.ઉપર મુજબ મસાલા નાખી દેવા.

  3. 3

    1 ત્રાસ માં ઘઉ નો લોટ લેવાનો અને તેમાં તેલ નું મોંણ અને નીમક નાખવાનું તેમાં પાણી નાખીને લોટ બધવાનો.

  4. 4

    તેના લુઆ કરવાના. 1 રોટલી વળવાની તેની ઉપર માવો નાખવો 2જી રોટલી વળવાની તેના ઉપર સાઈડ પાણી વડે ચોંટાડવાની. તેને લોઢી માં શેકવા મૂકી દેવાનું પછી તેના ઉપર તેલ નાખી ને ગુલાબી રંગ ના થવા દેવા ના.

  5. 5

    પછી તેને 1 પ્લેટ માં કાઢી લેવાના અને દહીં સાથે સર્વ કરવાનું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ekta Chauhan
Ekta Chauhan @Ekta25
પર

ટિપ્પણીઓ

Similar Recipes