ગુજરાતી કઢી (Gujarati kadhi recipe in Gujarati)

Gargi Trivedi @cook_20121012
ગુજરાતી કઢી (Gujarati kadhi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહીંને ખૂબ ફેટી લો ત્યારબાદ તેમાં બેસન નાખીને ફરી ફેટો. જરૂર મુજબ પાણી ઉમેરો પાંચથી સાત મિનિટ ઉકળવા મૂકો ઉભરો આવે છે તો સતત હલાવ્યા કરવું. મીઠું હળદર તથા ગળપણ નાખી હલાવો.
- 2
ત્યારબાદ વઘાર માં ઘી મૂકી જીરુ તજ લવિંગ મરચા નાખી વઘાર કરો કધીમાં રેડો. લીલા મરચા કોથમીર તથા મીઠા લીમડાના પાન નાખો ફરી પાંચ-સાત મિનિટ ઉકળવા મૂકો ગરમ ગરમ કઢી રોટલી ભાત ચણા મગ બધા સાથે સારી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કાઠિયાવાડી કઢી (Kathiyavadi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#ROK#kadhi recipe#MBR2#Week2 Parul Patel -
-
-
-
-
ખટમીઠી કઢી [KhatMithi Kadhi Recipe in Gujarati]
#goldenapron3#week24#Kadhi#માઇઇબુક#પોસ્ટ14 Nehal Gokani Dhruna -
ફરાળી કઢી(farali kadhi recipe in gujarati)
#goldenapron3#week24# kadhi#માઇઇબુક#પોસ્ટ૧૮ Sonal kotak -
-
-
-
-
ગુજરાતી કઢી (Gujarati kadhi in Gujarati)
#goldenapron3#week -24#kadhi#Gujarati kadhiખીચડી સાથે પુલાવ સાથે ગુજરાતી ઘરોમાં લગભગ અઠવાડિયામાં એક વખત તો કઢી બનતી જ હોય છે ખાટી અને મીઠી કઢી ખુબ જ સરસ લાગે છે અને એકદમ ઝડપથી બની જાય છે Kalpana Parmar -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#weeklymenu#lunch#kadhi#cookpadindia#cookpadgujarati ગુજરાતી કઢી અમારા ઘરે બનતી જ હોય છે. Alpa Pandya -
-
-
-
-
-
ગુજરાતી કઢી (Gujarati kadhi recipe in Gujarati)
#AM1#dal/Kadhi#COOKPADGUJRATI#CookpadIndia ગુજરાતી કઢી દહીં અને ચણા ના લોટ થી બને છે સ્વાદમાં ખાટી મીઠી હોય છે.આ કઢી છૂટી દાળ અને ભાત સાથે ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
-
ગુજરાતી કઢી(Gujarati kadhi recipe in Gujarati)
#GA4#Week12#cookpadindia** keyword: બેસન કઢી દરેક રીજીયનમાં અલગ અલગ રીતે બનાવવામાં આવે છે.અમે ગુજરાતી લોકો જનરલી કઢીને મોળી દાળ-ભાત,ખીચડી તેમજ અમારા અપાવિલોની ખાસ વાનગી મગનું ખાટું સાથે ખાવાનું પસંદ કરીએ છીએ.વળી અમારી કઢીની વિશેષતા એ છે કે અમે એમાં આંબાહરદ,પીળી હરદ,તુવેરના દાણા,લીલા ધાણા-લસણ જેવા મસાલા ભરપૂર નાંખીએ છીએ.આથી જો કોઈને ઘરમાં શરદી થઈ હોય તો અચૂક ઘરમાં કઢી બને.અને એ વ્યક્તિ વાટકી ભરી કઢી પી જાય...અને એનાથી સારૂં લાગે. સ્વાદમાં અમે ગળી કઢી ખાવી પસંદ કરીએ... Payal Prit Naik -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1 આજે હું અહીંયા ગુજરાતી કઢી બનાવું છું. ખાટી મીઠી કઢી ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Nita Prajesh Suthar -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1. ગુજરાતી ધરો માં કઢી રોજ બનતી હોય છે. આ કઢી ખીચડી, મસાલા નો ભાત, બિરયાની અને પુલાવ સાથે પણ સરસ લાગે છે. sneha desai -
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
ખીચડી હોય કે પછી પુલાવ, બંને સાથે ભળી જાય એવી ખાટી મીઠી ગુજરાતી કઢી...#HP Pranjal Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13070496
ટિપ્પણીઓ