રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટાને એક સીટી વગાડી બાફેલો.
- 2
હવે બટેટા માં કાંટા ચમચી થી કાણા પાડી તળી લો.
- 3
હવે સુકા મસાલા ને એક પેનમાં શેકી લો અને તેને ગ્રાઇન્ડ કરી લો. ગ્રાઇન્ડ કરેલા પાઉડરને દહીં મા મિક્સ કરી લો.
- 4
હવે એક પેનમાં 2 ચમચી તેલ મૂકી લસણ ડુંગળી કાજુ ને સાતળી લો. અને તેને પણ ગ્રેવી બનાવી લો.
- 5
હવે વઘાર માટે તેલ ગરમ થાય એટલે તેમાં સુકા મરચા તમાલપત્ર લવિંગ અને ચપટી હિંગનો વઘાર કરી પહેલા ડુંગળી અને લસણની ગ્રેવીને સાંતળી લો.
- 6
હવે તેમાં મસાલો મિક્સ કરેલું દહીં એડ કરો. અને સ્વાદ અનુસાર મીઠું મરચું અને હળદર એડ કરો. (અહીં ગેસની flame ધીમી રાખવાની)
- 7
હવે તેમાં ફ્રાય કરેલા બટેટા એડ કરી અને ઢાંકીને દસ મિનિટ થવા દો. તેલ છૂટું પડે એટલે તૈયાર છે દમ આલુ.. તેને સર્વિંગ પ્લેટમાં લઈ લો અને ધાણા ગાર્નિશ કરી નાન,પરોઠા અથવા રોટી સાથે કરો.
Similar Recipes
-
-
દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)
દમ આલુ નાના બટાકા ને ગ્રેવી સાથે સર્વ કરાતી સબ્જી છે. આ ગ્રેવી નો ટેસ્ટ એકદમ હોટેલ જેવો જ આવે છે. તમે પણ જરૂર આ રીતે બનાવશો.#GA4#WEEK4#GRAVY Rinkal Tanna -
-
દમ આલુ (Dum Aloo recipe in Gujarati)
#SBદમ આલુ એક જાણીતી ઈન્ડિયન ડીશ છે. મે અહીંયા દમ આલુ વાનગીની રીત ખુબ જ સરળ રીતે બનાવી છે. દમ આલુ બનાવવા જેટલા સરળ લાગશે તેટલા જ તે ખાવામાં સ્વાદિષ્ટ લાગશે. આ વાનગી ખુબજ જલ્દીથી તૈયાર થઈ જાય છે અને બધાને ખુબ ભાવતી હોય છે. Asmita Rupani -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#RC3#Week3 પંજાબ અને કાશ્મીર બંને રાજ્યો માં દમ આલુ ખૂબ જ પ્રચલિત અને લોકપ્રિય વાનગી છે , પણ બંને રાજ્યો ના દમ આલુ સંપૂર્ણ રીતે અલગ હોય છે.કાશ્મીરી દમ આલુ , પંજાબી દમ આલુ કરતા સ્વાદ , મસાલા અને texture માં અલગ હોય છે. વરીયાળી અને જીરા નો પરફેક્ટ સ્વાદ, દહીં અને મસાલા નો સ્વાદ અને એકદમ પેરફેકટ ટેસ્ટી નાના નાના બટાકા. Payal Sachanandani (payal's kitchen) -
શાહી દમ આલુ (shahi Dum Aloo Recipe In Gujarati)
#મોમ#પોસ્ટ 3મધર્સ ડે નિમિત્તે મેં આજે મારી મમ્મી નું ફેવરેટ દમ આલુ બનાવ્યું.આમ તો દમ આલુ બે રીતે ફેમસ છે.એક કાશ્મીરી દમ આલુ અને એક પંજાબી દમ આલુ.આજે મેં મારી ઇનોવેટિવ રીતે બનાવ્યું છે. Kripa Shah -
-
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#PSRપંજાબી સબ્જી રેસીપી 🥘🍜🍲🥗દમ આલૂ ઉત્તર ભારતની ગ્રેવી વાળી સબ્જી છેપંજાબી દમ આલૂ અને કાશ્મીરી દમ આલૂ દહીં ની રિચ ગ્રેવી માં બનાવાય છે.ઘરમાં બટાકા તો હોય જ અને ગ્રેવીની સામગ્રી પણ તો ગમે ત્યારે મહેમાન આવે તો તુરત જ બની જતી ઈઝી અને ટેસ્ટી રેસીપી છે.આ દમ આલુ સબ્જી ને તમે રોટી, પરાઠા, નાન કે રાઈસ સાથે સર્વ કરી શકો. Do try friends👭👬 Dr. Pushpa Dixit -
-
-
-
-
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujarati દમ આલુ એ એવી રેસિપી છે જેનું નામ સાંભળી ને જ મારા ફેમિલી માં બધા નાં મોં માં પાણી આવી જાય! Payal Bhatt -
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#GA4#Week6એક અલગ જ રીતે મેં આજે લંચમાં કાશ્મીરી દમ આલુ બનાવ્યા છે એકદમ રેસ્ટોરેન્ટ જેવા જ ઘરે બન્યા છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ચટપટા બનાવ્યા છે જે મારા ફેમિલીને ખૂબ જ પસંદ પડેલા. Komal Batavia -
-
દમ આલુ(Dum Aloo Recipe In Gujarati)
દમ આલુ - શાક સૌને પસંદ પડે અને બાળકો તો વધુ પસંદ કરે છે. આજે આપણે દમ આલુ બનાવવાની રીત જોઇએ… #ટ્રેડિંગ Vidhi V Popat -
-
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri dum aloo recipe in Gujarati)
દમ આલુ ઘણી બધી અલગ અલગ રીત થી બનાવવામાં આવે છે. પંજાબી દમ આલુ અથવા તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ ના દમ આલુ એ કાશ્મીરી દમ આલુ કરતા એકદમ જ અલગ હોય છે. કાશ્મીરી દમ આલુ એ કાશ્મીરી પંડિત લોકો ની રેસીપી છે જેમાં કાંદા, લસણ કે ટામેટાનો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. દહીં અને મસાલા ની ગ્રેવી બનાવવામાં આવે છે અને એમાં તળેલા બટાકા ઉમેરીને દમ આલુ બનાવાય છે. અહીં આપેલી રેસીપી ઓથેન્ટિક કાશ્મીરી દમ આલુ ની રેસિપી છે.#નોર્થ#post1 spicequeen -
દમ આલુ(dum aalu recipe in Gujarati)
પંજાબી શાક નું નામ આવે એટલે આપણે દમ આલુ પેલા યાદ આવે.#માઇઇબુક#પોસ્ટ 33 Rekha Vijay Butani -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#AM3આ એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે. દમ આલુ અલગ અલગ રીતે બનાવી શકાય છે પણ અહિ મેં પંજાબી ગે્વી કરીને બનાવ્યું છે. આ સબજીને અહિ ફૂલકા રોટી સાથે પીરસ્યું છે. Ami Adhar Desai -
-
-
વેજીટેબલ દમ બિરયાની(vegetable dum biryani recipe in Gujarati)
શાકભાજી, પનીર, કેસર, આખા મસાલા અને દેશી ઘીથી ભરપૂર આ વાનગીને માણો Rachna Solanki -
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
દમ આલુ એક પંજાબી વાનગી છે.આ નાના મોટા બધા ને ભાવે છે.મારા ઘર માં બધાને પંજાબી વાનગી બહુ જ ભાવે છે.એટલે હું અવારનવાર પંજાબી વાનગી બનાવું છું. Hetal Panchal -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13072931
ટિપ્પણીઓ (2)