આઈસ ક્યૂબ વીથ આઈસ બાઉલ(ice cube with Ice bowl in Gujarati recipe)

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012

#માઇઇબુક 23
#goldenapron3 #week 24#, ફુદીના

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1લીંબુ નો રસ
  2. 3 ચમચીખાંડ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 5/7ફુદીના ના પાન
  5. 4/5ચેરી
  6. 3/4લવિંગ તથા મરી
  7. 5/7કલરફૂલ ફૂલ(ગુલાબ પત્તી,ગલગોટા પત્તા અવ કોઈ પણ પાંદડીઓ
  8. 3/4ગ્રીન પાંદડા ડાળખી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ એક મોટા બાઉલ માં થોડું પાણી ભરો.તેના અંદર એક બીજું બાઉલ મૂકો તેની અંદર એક મોટો પથ્થર કે વજન મૂકો ત્યારબાદ બહાર ના બાઉલ માં જેમાં પાણી ભરીયું છે તેમાં સરસ પાન અને કલરફૂલ ફ્લાવર ગોઠવો અને ફ્રિઝર માં 24 કલાક રાખી દો તેને ધીમે થી અન્મોલડ્ડ કરો

  2. 2

    ત્યાર બાદ એક ગ્લાસ પાણી માં મીઠું ખંડ તથા લીંબુ નો રસ ફુદીનો નાખી મિક્સ કરો

  3. 3

    એક સિલિકોન આઈસ ટ્રે માં લીંબુ નું શરબત ભરો અને થોડા ક્યૂબ માં ફુદીના થોડા ક્યૂબ માં ચેરી એમ અલગ અલગવસ્તું થી આઈસ ક્યૂબ બનાવો અને તે ક્યૂબ ને આઈસ બાઉલ માં ગોઠવી સેરવ્ય કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર

ટિપ્પણીઓ (6)

Similar Recipes