ગાર્લિક બ્રેડ(garlic bread in Gujarati)

Bhumi Gandhi
Bhumi Gandhi @cook_20088225
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

વીસ મિનિટ
પાંચ વ્યક્તિ મા
  1. 2બાઉલ મેંદા નો લોટ
  2. 1 ચમચીખાંડ
  3. 2-3 ચમચીદહીં
  4. અડધો કપ દુધ
  5. વન એન હાફ ચમચી ખાવાનો સોડા
  6. 1/4બેંકીંગ પાઉડર
  7. 1 ચમચીપીઝા હબસ
  8. ચીલી ફ્લેક્સ
  9. 50 ગ્રામમકાઈ ના દાણા
  10. 1વાટકો લસણ ની પેસ્ટ
  11. બટર
  12. ચીઝ
  13. સ્વાદ અનુસારમીઠું
  14. કોથમરી

રાંધવાની સૂચનાઓ

વીસ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેંદા ના લોટ બાંધી લેવા નો તેમાં ખાંડ, મીઠું પીઝા હબસ, દહીં,દુધ,તેલ નાખી ને મીશન કરી લેવાનું પછી તેમાં થોડું પાણી નાખી ને લોટ બાંધવો બહુ ઢીલો ન થઈ જાય એ ધ્યાન રાખવુ લોટ બંધાઈ જાય એટલે તે ને એક કલાક ઢાંકીને મુકી દેવુ

  2. 2

    સ્ટફિંગ કરવા માટે લસણની પેસ્ટ બનાવવી. લસણને ક્સ કરી ને તેમાં ચાર થી પાંચ ચમચી બટર,પીઝાહબસ આને લસણ ની પેસ્ટ એકદમ મીશ કરી દેવાની

  3. 3

    લસણ ની પેસ્ટ બનાવી લ્યો

  4. 4

    પછી લોટ ને એકદમ મસળી ને એનો મોટો રોટલી વણી નાખવા ની તેના પર લસણની પેસ્ટ લગાવી પછી તેના પર કોથમરી નાખવી

  5. 5

    પછી તેના પર ચીઝ અને મકાઈ નાખવી પછી તેના પર ચીલી ફ્લેક્સ ને પીઝા હબસ નાખી ને ચારે બાજુ પાણી લગાડી ને ફલોટ કરો પછી તેને એલ્યુમિનિયમ ની ડીસ માં મુકી ને પીઝા કટર થી લાઈટ આકા પાડો

  6. 6

    લોયા માં રેતી કા તો મીઠું નાખી ને પંદર મિનિટ ગરમ થવા દયો ને પછી તેમા બ્રેડ ની ડીસ મુકવી તેને પંદર થી વીસ મિનિટ લાગશે થતાં તેને ઢાંકીને મુકવુ

  7. 7

    પછી તેના પર ગાલિક પેસ્ટ લગાવી અને તેના પર ચીલી ફ્લેક્સ નાખી ને ગરમ થવા મુકવા ની છે

  8. 8

    પંદર મિનિટ પછી ચેક કરવા ની બાઉન કલર જેવી થઈ જાશે

  9. 9

    પછી તેને એક પ્લેટમાં લઈને ટમેટો કેચ અપ સાથે સવૅ કરો આ તૈયાર છે ગાર્લિક બ્રેડ ગરમા ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhumi Gandhi
Bhumi Gandhi @cook_20088225
પર

Similar Recipes