ચીકપીક ફલાફલ(chickpick falafala in Gujarati)

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10

#વિકમીલ૩
ફલાફલ ખાવાની એક અલગ મજા હાેય છે અને અહિ મેં ચીકપીક ફલાફલ બનાવ્યું છે જે એકવાર જરૂર બનાવવા જેવું છે. હમુસ સાથે ખાવામાં આવે છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૪૫ મીનીટ
૩ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ કાબુલી ચણા
  2. ૫૦ ગ્રામ બ્રેડ ક્રમસ
  3. ૨ ચમચીકોન્રફ્લોર
  4. ૨ ચમચીફુદીનો
  5. ૨ ચમચીકોથમીર
  6. ૨ ચમચીગાજર ની છીણ
  7. ૨ ચમચીલીલા મરચાં
  8. ૨ ચમચીલસણ ની પેસ્ટ
  9. ૨ ચમચીઝીણા સમારેલા કાંદા
  10. ૧ ચમચીલીબું નો રસ
  11. ૧ ચમચીમીઠું
  12. ૧ ચમચીજીરૂ પાઉડર
  13. ૧ ચમચીલાલ મરચું
  14. ૧ ચમચીમરી પાઉડર
  15. ૧ ચમચીગરમ મસાલો
  16. ૧/૪ ચમચીબેકિંગ સોડા

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    કાબુલી ચણા ને છ કલાક પલાળી રાખો.ચણા કૂકર માં બાફી લો.ઠંડા થાય એટલે ક્રશ કરી લો.

  2. 2

    બધા ઘટકો સથે બેટર તૈયાર કરો.

  3. 3

    બેટર માં થી લંબગોળ આકાર ના બોલ બનાવી લો.તેલ માં મધ્યમ તાપે તળી લેવા.

  4. 4

    ગરમ ફલાફલ હમુસ અથવા સોસ સાથે ઉપયોગ થાય.અહીં બીટરૂટ હમસ સાથે ઉપયોગ કરવામાં આવ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10
પર

Similar Recipes