રાજકોટ નુ પ્રખ્યાત તાવો ચાપડી(tavo and chapdi in Gujarati)

Guddu Prajapati @cook_24747163
રાજકોટ નુ પ્રખ્યાત તાવો ચાપડી(tavo and chapdi in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટમાં તેલનું મુઠી પડતું મોણ, જીરુ મીઠું નાખી અને કઠણ લોટ બાંધવો પછી હાથેથી જાડી પૂરી બનાવી ઘીમા તાપે તેલમાં તળી લેવી
- 2
સૌ પ્રથમ તેલ મા ખડા મસાલા નાખવા,હીંગ, આદુ લસણની પેસ્ટ મીઠો લીમડો, સુકા મરચા, તેમા ડુંગળી નાખી સાતળવી પછી તેમા બટાકા, વટાણા, રીંગણા નાખી હળદર, ઘાણાજીરુ, મીઠું, લીંબુ, ખાંડ, ગરમ મસાલો નાખી સાતળવુ પછી પાણી નાંખીને 3/4 વીસલ વગાડી શાક તૈયાર થવા દેવુ
- 3
મરચા તળવા, છાશ, સલાડ, પાપડ, ડુંગળી સાથે સવૅ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
તાવો ચાપડી(tavo chapdi recipe in Gujarati)
તાવો ચાપડી એ રંગીલા રાજકોટની પ્રખ્યાત વાનગી છે, ચાપડી ને શાક સાથે ચોળીને ખાવાની મજા જ કંઇક અલગ છે, સાથે છાશ, પાપડ, ડુંગળી એટલે કાઈ નો ઘટે ...#સુપરશેફ2#માઇઇબુક 2#ફલોસૅ /લોટ#પોસ્ટ 6 Nayna prajapati (guddu) -
-
-
-
ચાપડી તાવો (chapdi tavo in gujarati)
#માઇઇબુક#પોસ્ટ23સૌરાષ્ટ્ર ના લોકોને spicy વસ્તુ ખૂબ પ્રિય હોય છે તો આજે મેં બનાવ્યું રાજકોટ નું ફેમસ stret ફૂડ ચાપડી તાવો આમ તો આ શિયાળા ની વાનગી છે પણ કુછ હટકે Dipal Parmar -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#GA4#Week24#Coopadgujrati#CookpadIndiaCauliflower Janki K Mer -
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#CB10#cookpadgujrati#cookpaindia#Diwali2021 Jayshree Doshi -
-
-
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
વાનગીનું નામ :તાવો ચાપડીકુલપેડ કિચન સ્ટાર ચેલેન્જ#KS Rita Gajjar -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#CB10#Week10સૌરાષ્ટ્રમાં રાજકોટ સાઈડમાં લોકો ખાવા પીવાની વસ્તુ ઓ માં અવનવી વાનગીઓ બનાવવા નાં શોખીન હોય છે..આ એક ઉંધિયું ( તાવો )અને પૂરી ( ચાપડી ) નેં કંઈક અલગથી બનાવી ને ખાવા ની મજા ઓર જ હોય છે.. આમાં પણ બધા ની રીત અલગ અલગ હોય છે .ઘણા લોકો શાક ટુકડા માં રહેવા દે છે.. હું શાક ની ગ્રેવી તૈયાર કરી લઉં છું.જેથી ખાવા ની મજા ઓર આવી જાય છે.. Sunita Vaghela -
-
-
-
-
ચાપડી તાવો (Chapdi Tavo Recipe In Gujarati)
રાજકોટ ની પ્રખ્યાત વાનગી#KS#post 2# chapdi tavo chef Nidhi Bole -
-
-
ચાપડી તાવો (Chapdi Tavo Recipe In Gujarati)
#GA4#Week24#cookpadgujrati#cookpadindia અત્યારે ફલાવર ખૂબ જ સરસ આવેછે અને ફલાવર નો ઉપયોગ કરીને પાવભાજી, મીક્સ શાક કે બનાવી એ છીએ મે ફલાવર નો ઉપયોગ કરીને રાજકોટની ફેમસ વાનગી ચાપડી તાવો બનાવ્યા છે Bhavna Odedra -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#WDમેં આજે #dishama'am ની રેસિપી ફોલો કરી ને બનાવી છે કેમ કે એ જે રેસીપી મૂકતા હોય તે હું જોતી હોવ ને એ રિતે હુ presentation કરતી હોવ. ને એ જે બધાં ને ખૂબ પ્રેમ થી સમજાવતા હોય છે તે મને ખુબ જ ગમે છે I like it soo much. Shital Jataniya -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KS#cookpadgujarati#TavaChapadiઆ રાજકોટની પ્રખ્યાત રેસીપી છે. ચાપડી સાથે તેનું કોમીનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને મારા ઘરમાં બધા જ પસંદ કરે છે જેથી હું આજે તમારી સાથે રેસિપી શેર કરી રહી છું. Niral Sindhavad -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KS#Cookpadgujrati#Cookpadindiaશિયાળામાં લીલા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળે છે . લીલા શાકભાજીમાં વિટામિન ,કેલ્શિયમ આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે તો આવો આજે આપણે બનાવીએ શિયાળાનો સ્પેશ્યલ મસાલેદાર અને સ્પાઇસી તાવો-ચાપડી.. Ranjan Kacha -
-
-
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#CB10#WEEK10#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ# તાવો ચાપડી Krishna Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13088197
ટિપ્પણીઓ