તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કૂકરમાં 100 ગ્રામ તેલ ગરમ મૂકવું તેમાં લસણ નાખવું લાલ થયા પછી તેમા ટામેટા નાખી બધા શાક વઘારી લેવા તેમાં મીઠું હળદર મરચુ ગરમ મસાલો નાખી બે સીટી થવા દેવી.......
મેથી ના ગોટા બનાવવા માટે ચણાના લોટ ને શેકીને તેમાં મેથીની ભાજી ખાંડ મીઠું ગરમ મસાલો લીંબુ, હળદર, ઈno બે ચમચી તેલ નાખી જરૂર મુજબ પાણી નાખી ગોટા વાડી લેવા ને શાક થઈ ગયા પછી તેમા નાખી થોડીવાર શાક ઉકાળવું જેથી ગોટા ચડી જાય
- 2
ચાપડી બનાવવા માટે ઘઉં ના લોટ મા તેલ મીઠું, ને, 4 ચમચી તલ ને રવો નાખી ભાખરી જેવો લોટ બાંધી તેમાંથી ચાપડી બનાવી તળી લેવી
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#CB10#cookpadgujrati#cookpaindia#Diwali2021 Jayshree Doshi -
-
-
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#CB10 Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#CB10#WEEK10#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ# તાવો ચાપડી Krishna Dholakia -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
આ એક રાજકોટ ની વેરાઈટી છે.તાવો ચાપ ડી#KS Tavo chapdi Bina Talati -
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KS#Cookpadgujrati#Cookpadindiaશિયાળામાં લીલા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળે છે . લીલા શાકભાજીમાં વિટામિન ,કેલ્શિયમ આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે તો આવો આજે આપણે બનાવીએ શિયાળાનો સ્પેશ્યલ મસાલેદાર અને સ્પાઇસી તાવો-ચાપડી.. Ranjan Kacha -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
વાનગીનું નામ :તાવો ચાપડીકુલપેડ કિચન સ્ટાર ચેલેન્જ#KS Rita Gajjar -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe in Gujarati)
#CB10#week10#cookpadgujarati#Rajkot_special સૌરાષ્ટ્ર ના લોકો ખાણીપીણી નાં શોખીન હોય છે. એમાં પણ જો રાજકોટ ની વાત કરીએ તો રાજકોટ ના લોકો અવનવી વાનગીઓ બનાવતાં હોય છે.ખાસ કરીને રાજકોટ ની ફેમસ વાનગી તાવો ચાપડી. જે ખાવા માં એકદમ ટેસ્ટી ને મસાલેદાર હોય છે. આ તાવો ચાપડી જેને "ચાપડી ઉંધીયું" પણ કહે છે. આ ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે અને ખાસ કરીને શિયાળા ની ઋતુ માં આને ખાવાની ખૂબ જ મજા આવે છે. મિક્સ શાકભાજી અને ભાખરી ના લોટથી બનતી ચાપડી એક પરફેકટ કોમ્બો છે. Daxa Parmar -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#CB10#Week10સૌરાષ્ટ્રમાં રાજકોટ સાઈડમાં લોકો ખાવા પીવાની વસ્તુ ઓ માં અવનવી વાનગીઓ બનાવવા નાં શોખીન હોય છે..આ એક ઉંધિયું ( તાવો )અને પૂરી ( ચાપડી ) નેં કંઈક અલગથી બનાવી ને ખાવા ની મજા ઓર જ હોય છે.. આમાં પણ બધા ની રીત અલગ અલગ હોય છે .ઘણા લોકો શાક ટુકડા માં રહેવા દે છે.. હું શાક ની ગ્રેવી તૈયાર કરી લઉં છું.જેથી ખાવા ની મજા ઓર આવી જાય છે.. Sunita Vaghela -
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KS# તાવો ચાપડી રાજકોટના ફેમસ તાવો ચાપડી જેવું તાવો ચાપડી ઉંધીયુ બનાવેલું છે Ramaben Joshi -
-
-
-
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KSતાવો ચાપડી સૌરાષ્ટ્ર રાજકોટ બાજુની પ્રખ્યાત વાનગી છે, આ એક પ્રકારનો ઊંધિયું છે. Amee Shaherawala -
-
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
તવો ચાપડી (તવો એટલે ઉંધીયું) કે ચાપડી ઉંધીયું એક જ છે. આ વાનગી રાજકોટ ની લોકપ્રિય ડિનર ડિશ છે. હાલમાં આખા ગુજરાત મા તમને જોવા મળી શકે છે. અહીં ઉંધીયું પરંપરાગત ઊંધીયા કરતા અલગ હોય છે. આ વાનગી સ્વાદિષ્ટ ની સાથે સાથે ખૂબ જ હેલ્ધી હોય છે.#KS#tawo #chapdi #tawochapdi #undhiyu #chapdiundhiyu #gujarat #rajkot #famous #dinner #dinnerdish #traditional #authentic #healthy #spices #spicy #wheat #bhakhri #fried #tasty #desi Hency Nanda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15827241
ટિપ્પણીઓ