રસ પૂરી(ras puri recipe in Gujarati)

Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
Navsari
શેર કરો

ઘટકો

  1. 150 ગ્રામરીંગણાં
  2. 2બટેટા
  3. 1ટામેટું
  4. લસણ ની પેસ્ટ
  5. રાઈ
  6. જીરુ
  7. હિંગ
  8. મીઠું
  9. હળદળ
  10. સીંગદાણા ભૂકો
  11. ધાણાજીરું
  12. ગરમ મસાલો
  13. ચટણી
  14. પૂરી માટે
  15. 1વાટકો લોટ
  16. મીઠું
  17. મોંણ માટે તેલ
  18. રસ માટે
  19. 3 નંગકાપેલી કેરી
  20. ખાંડ
  21. બરફ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કુકર માં 2 પાવર તેલ મૂકી 1/2ચમચી રાઈ જીરુ હિંગ અને લસણ ની પેસ્ટ નાખી રીંગણાં ને બટેટા નાખી 1/2ચમચી હળદળ નાખી ચોળવો ત્યાર બાદ તેમાં ટામેટું કાપેલું અને 2 ચમચી ચટણી મીઠું 1 ચમચી ધાણાજીરું અનેચપટી ખાંડ 1 ચમચી ગરમમસલો અને 1/2વાટકી પાણી અને 1 ચમચી સીંગદાણા નો ભૂકો નાખી 2 સિટી વગાડો.

  2. 2

    પૂરી માટે એક બાઉલ માં એક વાટકો ઘઉં નો લોટ 1 પાવરુ મોંણ અને મીઠું નાખી લોટ બાંધો પછી પૂરી વણી તરી લો.

  3. 3

    રસ માટે 3 કેરી ના કટકા કરી તેમાં ખાંડ અને બરફ નાખી ક્રશ કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
પર
Navsari
મને નવી રેસીપી શીખવી અને બનાવવી ખૂબ જ ગમે છે.
વધુ વાંચો

Similar Recipes