રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કારેલાને છાલ કાઢીને કાપા કરી મીઠામાં ચોળીને 10 મિનિટ રેહવા દો. ત્યાં સુધીમાં બટાકા ને છાલ કાઢી ગરમ પાણીમાં 5 મિનીટ ઉકાળી લો એટલે અધકચરા ચડી જશે.
- 2
એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં સીંગદાણાનો ભુકો, હળદર, મરચુ,ધાણાજીરુ, કોથમીર, લીલુ મરચુ, ગોળ, મીઠું અને એક ચમચી તેલ ઉમેરી સ્ટફિંગ તૈયાર કરી લો. સ્ટફિંગ માં ચપટી સોડા ઉમેરવાથી કારેલા જલ્દી ચડી જશે. હવે કારેલા અને બટાકામાં સ્ટફિંગ ભરી તૈયાર કરી લો. હવે એક તપેલીમાં નીચે પાણી ભરી ઉપર કાણા વાળા ઢાંકણ માં કારેલા બટાકા મુકી વરાળીયા બાફી લેવા.
- 3
કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરુ નો વઘાર કરી હિંગ નાખી બાફેલા કારેલા ઉમેરી લેવા. હવે ઉપરથી બચેલો સ્ટફિંગ નો મસાલો ઉમેરી મિક્સ કરી લો. 1/2 ચમચી ખાંડ ઉમેરી 5 મિનીટ ચડવા દો જેથી તેલ છૂટુ પડી જાય. હવે ઉપરથી કોથમીર ઉમેરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
દૂધી ના મુઠીયા (dudhi na muthiya recipe in Gujarati)
#goldenapron3#week 24#gourd# સ્ટીમ# દુધી ના મુઠીયા# માઇઇબુક# પોસ્ટ ૮ Kalika Raval -
-
-
કારેલા ના રવૈયા.(karela ravaiya recipe in Gujarati)
#goldenapron3#weak24#gourd#માઇઇબુક#પોસ્ટ21. Manisha Desai -
-
-
-
-
કાજુ કારેલા નુ શાક(kaju karela in Gujarati)
#goldanapron3#વિક24#gourd#માઇઇબુક#પોસ્ટ25. Manisha Desai -
-
-
-
-
-
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJકેરીની સીઝન હોય એટલે કારેલા સાથે ખાવા જ જોઈએ કેરી મીઠી હોય છે એટલે સાથે કડવો રસ લઈએ તો હેલ્થ માટે ખૂબ સારું છે કારેલા ડાયાબિટીસવાળા માટે પણ ખુબ જ સારા છે Kalpana Mavani -
-
-
-
-
ભરેલા કારેલા નું શાક (bharela karela nu shak recipe in gujarati)
#સુપરશેફ1 ઘણા લોકો ને કારેલા નું નામ સાંભડી ને જ મોં બગડી જાય! પણ કારેલા ને આ રીતે ભરીને શાક બનાવવા મા આવે તો બધા ને ખૂબ ટેસ્ટી લાગસે અને કારેલા ખાઇ લીધા એ ખબર પણ નહી પડે. જરૂર થી ટ્રાઈ કરજો આ વાનગી. Avnee Sanchania -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ