રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટને એક બાઉલમાં કાઢી લો પછી તેની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખો પછી તેમાં હળદર મરચાંની ભૂકી અને ધાણાજીરું નાખો પછી તેની અંદર એક ચમચી તેલ નાખી અને કઠણ લોટ બાંધી લો
- 2
હવે તેને તેલ નાખીને મસળી લો અને નાના-નાના લુઆ કરી લો લુવા થઈ જાય પછી તેની નાની નાની પૂરી કરી અને એક કઢાઈમાં તેલ ગરમ મૂકી અને તેને તળીને પકડાઈ જાય પછી તેને ગરમાગરમ સર્વ કરો ચા સત્તા તથા શાક બટેટાના શાક સાથે ગરમાગરમ સર્વ કરો
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કડક મસાલા પૂરી(kadak masala puri recipe in Gujarati)
#goldenapron3#week22ઘટક- નમકીન (Namkeen) Siddhi Karia -
-
-
-
-
-
(આલુ પૂરી)(Aalu puri recipe in Gujarati)
આ પૂરી એટલી સરસ ક્રિસ્પી થાય છે કે આપડે ચા સાથે પણ ખાઈ શકીએ છીએ મે ટ્રાય કરી છે મને તો બહુ ભાવે છે તો તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
મસાલા પૂરી (Masala Puri Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું મસાલા પૂરી. આ મસાલા પૂરી બનાવવાની ખૂબ જ સરળ છે. આ મસાલા પૂરી ચા તથા કોફી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ પૂરીને તમે સ્ટોર પણ કરી શકો છો અને ટ્રાવેલિંગમાં પણ લઇ જઇ શકો છો. આ મસાલા પૂરી ને નાના તથા મોટા બધા ખૂબ જ પસંદ કરે છે. તો ચાલો આજે આપણે મસાલા પૂરી ની રેસીપી શરૂ કરીએ.#GA4#week9 Nayana Pandya -
-
-
-
-
મસાલા ફરસી પૂરી (masala farsi puri)
#સ્નેક્સઆ પૂરી ચ્હા સાથે ને લંચ બોક્સમાં પણ લઈ જઈ શકાય છે. ખાવામાં ટેસ્ટી ને ક્રીસ્પી લાગે છે. Vatsala Desai -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13096600
ટિપ્પણીઓ