કઢી પકોડા(kadhi pakoda in Gujarati)

Geeta Solanki
Geeta Solanki @cook_20916507
Junagadh
શેર કરો

ઘટકો

  1. ૨ વાટકીચણાનો લોટ
  2. ૧ ચમચીધાણા ભાજી
  3. ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  4. ૧ ચમચીજીરૂ
  5. ૧ ચમચીરાઈ
  6. ૧ ચમચીહિંગ
  7. ૨ નંગલાલ મરચા
  8. તળવા માટે તેલ
  9. સ્વાદ મુજબ નીમક
  10. ૧/૨ ચમચીહળદર
  11. ૧ નંગડુંગળી
  12. ૧ ચમચીલીંબુ નો રસ
  13. ૧ ચપટીસોડા
  14. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  15. ૧ વાટકીછાશ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ કઢી બનાવવા માટે છાશ માં ચણાનો લોટ ને હળદર,આદુ મરચાની પેસ્ટ,નીમક,નાખીને મિશ્રણ તૈયાર કરો.

  2. 2

    ત્યાર બાદ તેલ મૂકી ને રાઈ,જીરાનો વઘાર કરી કઢી વઘારી લો

  3. 3

    ત્યાર બાદ પકોડા બનાવવા માટે ચણાના લોટ માં ઝીણી સમારેલી ડુંગળી,મરચા,નીમક,સોડા ને લીંબુનો રસ નાખીને ખીરું બનાવી લો. ત્યાર બાદ તેલ ના ધીમા તપે પકોડા તળી લો

  4. 4

    ત્યાર બાદ પકોડા કાઢી નાખી ને કડાઈમાં લાલ મરચા ને રાઈ જીરા નો વઘાર કરી ઉમેરી દો

  5. 5

    તૈયાર છે કાઢી પકોડા.બાજરાના રોટલા સાથે અથવા ભાત સાથે સ્વાદિષ્ટ લાગેછે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Geeta Solanki
Geeta Solanki @cook_20916507
પર
Junagadh

ટિપ્પણીઓ (7)

Similar Recipes