#કઢી(kadhi in Gujarati)

Darshana
Darshana @cook_22105867
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો દહીં
  2. અડધો વાટકો ચણાનો લોટ
  3. 1લીલુ મરચું
  4. 1ટમેટુ
  5. આઠ-દસ લીમડાના પાન
  6. ચમચીમીઠું
  7. ૪ ચમચીખાંડ
  8. 1/2ચમચી રાઈ
  9. 1/2ચમચી જીરૂ
  10. 1 ચમચીઘી
  11. 2 ચમચીતેલ
  12. નાનો કટકો તજ
  13. 1લવિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં દહીં તેમજ ચણાનો લોટ પાણી નાખી તેને પીસી લો

  2. 2

    ત્યારબાદ તેને ગેસ પર ઉકાળવા મૂકી દો તેને ગેસ પર મૂકી દીધો તેમાં ટમેટુ મરચું લીમડો ખાંડ મીઠું નાખો થાય ત્યાં સુધી ઉકળવા દો

  3. 3

    એક વઘારીયા માં તેલ ઘી મૂકી તેમાં રાઈ જીરું નાખી લવિંગનો ભૂકો નાખો અને કઢી વઘારવી

  4. 4

    આમ કઢી તૈયાર છે ગરમાગરમ સર્વ કરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Darshana
Darshana @cook_22105867
પર

ટિપ્પણીઓ

Similar Recipes