રવા ના બોલ્સ(rava na balls in Gujarati)
#goldenapron3#week14
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 250 ગ્રામ ગ્રામ રવા અને છાશ ને 1/2કલાક સુધી પલાળી રાખો. તેમાં સમારેલા શાકભાજી ઉમેરી દો. બરાબર મિક્સ કરી લો. હવે તેમાં 1/2ચમચી ખાવાનો સોડા અને 1/2ચમચી મરી પાઉડર ઉમેરો.
- 2
હવે વઘાર કરવા માટે ચાર ચમચી તેલમાં એક ચમચી રાઈ અને લીમડાનાં પાન નાખી દો અને બે મિનિટ સુધી રહેવા દો હવે આ વઘારને રવાના મિશ્રણમાં ઉમેરી દો
- 3
હવે લોટીમાં એક ચમચી તેલ નાખી અને પ્રમાણસર ખીરું લઇ ને બોલ્સ બનાવી લો અને તેને ઢાંકી દો પાંચ મિનિટ પછી ચમચીની મદદથી બોલને ઉઠાવી લો અને ઢાંકીને હજી પાંચ મિનિટ સુધી ચઢવા દો તેને લસણ ની લાલ ચટણી અને ફૂદીનાની લીલી ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઈન્સ્ટન્ટ રવા ના ઢોકળા(Instant rava na dhokla recipe in gujarati)
#ફટાફટરવાના ઢોકળા એકદમ ઇન્સ્ટન્ટ અને સરળથી બની જાય છે, તે લગભગ ૨૦ મિનિટમાં બની જાય છે, જ્યારે કોઈ અચાનક મહેમાન આવ્યા હોય ત્યારે આ ઢોકળા ખૂબ જ સહેલા રહે છે. jigna mer -
-
ઇન્સ્ટન્ટ રવા ના ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)
રવાના ઢોકળા ખૂબ જ ઝડપથી બની જાય છે અને હેલ્ધી બને છે.#JSR Falu Gusani -
-
-
-
-
-
-
-
-
-
-
-
ટોમેટો રવા વેજીટેબલ હાંડવો (Tomato Rava Vegetable Handvo Recipe In Gujarati)
#EB#week14 Falguni Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13113719
ટિપ્પણીઓ