રવા અને બટાકા ના પરોઠા(rava and bataka na parotha recipe in gujarati)

#નોર્થ
રવા અને બટાકા ના પરોઠા(rava and bataka na parotha recipe in gujarati)
#નોર્થ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ૨૫૦ ગ્રામ રવો અને તેમાં ૨ કપ દહીં નાખીને હલાવી તેમાં ૧ ગ્લાસ પાણી નાખીને હલાવો અને ૩૦ મિનિટ સુધી રહેવા દો.
- 2
પછી તેને સારી રીતે મિક્સ કરો તેમાં થોડા લીંબુના ફૂલ નાખી અને સ્વાદાનુસાર મીઠું નાખીને હલાવો.
- 3
એક કડાઈમાં ૨ ચમચી તેલ નાખી ને અંદર રાઈ નાખો તેમાં આખું જીરું અને થોડી હીંગ નાખી ને અંદર લસણ અને આદુ નાખો. ત્યારબાદ તેમાં ડુંગળી અને મરચા નાખી ને હલાવો.
- 4
ત્યારબાદ તેમાં બટાટાને બાફીને માવો તૈયાર કરી નાખવો તેમાં લાલ મરચું અને ૧ ચમચી હળદર નાખીને હલાવો પછી કોથમીર નાખી ને હલાવો.
- 5
હવે એક નોનસ્ટિક તાવી માં ૧ ચમચી તેલ નાખી રવાના લોટથી બનતું ખીરું ચમચીથી ગોળ બનાવું અને તે સેકાઈ જાય એટલે તેની ઉપર બટાકા નો માવો લગાવી તેની ઉપર રવાનુ ખીરું ફરીથી લગાવીને તેને ફેરવી નાખીશું.આ રીતે પરોઠા તૈયાર થઈ જાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
રવા બટાકા ના ઢોકળા (Rava Bataka Dhokla Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadgujarati#MDC રવા બટાકા ના ઢોકળા (મધર સ્પેશિયલ) Sneha Patel -
-
-
-
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#GA4#Week24#Garlic Twinkal Kishor Chavda -
-
-
બટાકા પૌંઆ (Bataka Pauva Recipe In Gujarati)
#ATW1#TheChefStory#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
વટાણા બટાકા નુ શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
આલુ પરોઠા (aalu parotha recipe in gujarti)
#નોર્થ આલુ પરાઠા એટલે બધાને ભાવતી આઈટમ. Manasi Khangiwale Date -
-
બટાકા અને કાકડી ના પરોઠા(bataka and kakadi parotha recipe in Gujarati)
#GA4 #CookpadIndia Nirixa Desai -
કાંદા બટાકા નુ શાક (Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7કિચન સ્ટાર ચેલેન્જ અંતર્ગત મારી પહેલી વાનગી Kajal Ankur Dholakia -
-
-
-
-
પંજાબી છોલે ચણાની સબ્જી અને પરોઠા (Panjabi Chole Chana Sabji And Parotha Recipe In Gujarati)
#નોર્થ Devyani Mehul kariya -
રવા ની ઇડલી અને સંભાર (Rava Idli Sambhar Recipe In Gujarati)
#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
-
-
રવા ઉપમા(Rava upma Recipe in Gujarati)
#GA4#WEEK5 આ નાસ્તા માં પણ અને જમવા માં પણ ચાલે એવી વાનગી છે. Deepika Yash Antani
More Recipes
ટિપ્પણીઓ