પાણીપુરી(pani puri recipe in Gujarati)

krishna parikh
krishna parikh @cook_24666204

#sp

પાણીપુરી(pani puri recipe in Gujarati)

#sp

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ પાણી પૂરી ની પૂરી
  2. 5-6બાફેલા બટાકા
  3. 1-1.5 કપબાફેલા ચણા
  4. 1/4 કપપુદિનો
  5. 1/4 કપકોથમીર
  6. 2લીલા મરચા
  7. 5-6કળી લસણ
  8. સ્વાદ અનુસારસંચળ
  9. સ્વાદ અનુસારમીઠું
  10. લસણ ની ચટણી
  11. લીંબુનો રસ
  12. લાલ મરચુ
  13. 1/2 ચમચીઆદુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકા નો મસાલો બનાવવા માટે. બાફેલા બટાકા તથા ચણા ને છુંદિ લો.હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું,સંચળ, લસણ ની ચટણી,લાલ મરચુ વગરે મિક્ષ કરો.

  2. 2

    પાણી પૂરી નુ પાણી બનાવવા માટે એક મિક્સર જાર મા કોથ્મિર,પુદિનો,લસણ,તથા લીલા મરચા વગરે ને પીસી ને પેસ્ટ બનાવી લો.હવે આ પેસ્ટ ને જરુર પ્રમાણે પાણી લઈ તેમાં સ્વાદ અનુસાર ઉમેરો,હવે ઍ પાણી મા સ્વાદ અનુસાર મીઠું, સંચળ, આદુ ની રસ તથા લીંબુ નો રસ ઉમેરો.

  3. 3

    હવે પાણી પૂરી ની પૂરી મા વચ્ચે કાણું પાળી તેમાં બટાકા નો મસાલો ભરો.તથા પાણી પૂરી ના પાણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
krishna parikh
krishna parikh @cook_24666204
પર

ટિપ્પણીઓ

Similar Recipes