બાજરાના લોટની રાબ(bajra lot ni raab recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
Dipali Kotak
Dipali Kotak @cook_23922517
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૫-૭મિનિટ
૧જણા માટે
  1. 2-3 ચમચીબાજરાનો લોટ
  2. ૨ચમચી ઘી
  3. ૧ગ્લાસ પાણી
  4. ૧/૨ચમચી અજમો
  5. ૩-૪ચમચી ગોળ(ટેસ્ટ મુજબ)
  6. ચપટીસુઠ નો પાઉડર
  7. ચપટીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૫-૭મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક તપેલી લો અને તેમાં પાણી નાખો પાણી ગરમ થાય એટલે તેમા ગોળ નાખો ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરો.

  2. 2

    પછી એક કડાઈ લો તેમા ૨ચમચી ઘી ગરમ કરી તેમાં બાજરાનો લોટ નાખો. ને લોટ ને ધીમા તાપે હલાવતા રહો ને શેકો. લોટ નો કલર થોડો બદલાઈ જાય એટલે તેમાં ગોળ વાળુ પાણી ઉમેરો ને એકદમ ઝડપથી હલાવો.

  3. 3

    પછી થોડી વાર ઉકળે એટલે તેમા મરી પાઉડર, સુઠ પાવડરને અજમો નાંખીને ૨-૩મિનિટ ઉકાળવુ પછી ગરમા ગરમ સર્વ કરો.

  4. 4

    આ ચોમાસા ની ઠંડી ત્રૃતુ મા ગરમ ગરમ પીવા શરીર ને ગરમાવો મડે ને હેલ્થ માટે પણ સારી નાના મોટા સૌ કોઈ ને પી શકાય તેવી આ વાનગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Dipali Kotak
Dipali Kotak @cook_23922517
પર

Similar Recipes