રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2ચમચા ઘી
  2. 2ચમચા બાજરાનો લોટ
  3. 1 ચમચીઅજમા
  4. 2 ચમચીસૂંઠનો ભૂક્કો
  5. 3ચમચા ગોળ
  6. 3 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રાબ બનાવવા માટે બધી સામગ્રી એકઠી કરી લો

  2. 2

    હવે એક લોયામાં ઘી ગરમ મૂકી તેમાં લોટ નાખી શેકવો થોડો ઘણો શેકાઇ જાય ત્યારે તેમાં અજમાં રાખી શેકી લેવો

  3. 3

    હવે શેકાઈ જાય એટલે તેની થોડી ઘણી સુગંધ આવશે તો તેમાં ગોળનો કરેલું પાણી નાખી હલાવો થોડું-ઘણું પડે એટલે તેમાં સૂંઠ નો ભૂકો ઉમેરી ગેસ બંધ કરી દો તૈયાર છે રાબ ગરમાગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Chirag Pandya
Nidhi Chirag Pandya @cook_20925777
પર

Similar Recipes