દૂધીનો હલવો(dudhi na halvo recipe in Gujarati)

Upadhyay Kausha
Upadhyay Kausha @Kausha_jani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ૧ મોટો વાટકોછીણેલી દૂધી
  2. નાનો વાટકો ખાંડ (આશરે પોણો કપ)
  3. ૨-૩ ચમચીસુકમેવાનો ભૂકો
  4. ૧ ચમચીઇલાયચી નો ભૂકો
  5. ૨ ચમચીતાજી મલાઈ
  6. થી ૧૦ કીસમીસ ના ટુકડા
  7. ૪ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈ માં ચાર ચમચી ઘી લો તેને ધીમા તને ગેસ પર ગરમ કરવા મૂકો.પછી તેમાં છીણેલી દૂધી નાખી પાંચ મિનિટ હલાવો.

  2. 2

    પછી મલાઈ ઉમેરો અને બે મિનિટ હલાવો..હવે તેમાં ખાંડ નાખી બરાબર હલાવો.

  3. 3

    ઇલાયચી, ડ્રાય ફ્રૂટ નો ભૂકો અને કીસમીસ ના કટકા પણ ઉમેરી દો.બધું બરાબર મિક્સ થઈ જાય અને થોડીવાર માં આ મિશ્રણ માંથી ઘી છૂટવા લાગશે..બસ તો હવે ગેસ બંધ કરી દો.

  4. 4

    અને ગરમ ગરમ હલવાની મજા માણો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Upadhyay Kausha
Upadhyay Kausha @Kausha_jani
પર

Similar Recipes