મિકસ ભજીયા(mix bhajiya recipe in Gujarati)

Shital Bhanushali @cook_17998411
મિકસ ભજીયા(mix bhajiya recipe in Gujarati)
Similar Recipes
-
-
-
-
-
-
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#ફટાફટ#Cookpad#Cookpadindiaભજીયા એક ખુબજ સરળ અને ટેસ્ટી snack છે જે બધા નેજ ભાવતા હોય છે. અને વરસાદ ના મૌસમ મા ભજીયા મળી જાય એટલે તો મજ્જા પડી જાય. મે અહી ૫ વરાયટી ના ભજીયા સાથે ભજીયા પ્લાટર બનાવ્યું છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
મિક્સ ભજીયા (mix bhajiya recipe in gujarati)
#સુપરશેફ3#વીક3 વરસતા વરસાદ માં અને ખુશનુમા વાતાવરણમાં ગરમ-ગરમ ભજીયા ખાવા ની ખૂબ મજા આવે.એક બાજુ વરસાદ વરસતો હોય અને જો ભજીયા મળી જાય તો તો ગુજરાતી ઓને તો મજા જ પડી જાય.કેમ ખરું ને ..?? Yamuna H Javani -
બટેટાં નાં સ્લાઈસ વાળા ભજીયા(bataka na bhAjiya recipe in Gujarati)
#૩વિકમિલચેલેન્જ#વિક૩#ફ્રાયિંગ#માઇઇબુક#post14વરસાદ ની મોસમ હોઈ અને એમાં પણ ગરમા ગરમ ભજીયા ખાવા મળે તો મજ્જા પડી જાય. તો ચાલો આજે આપડે બટેટાં નાં પથરી વાળા ભાજી બનાવીએ. Bhavana Ramparia -
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
Breakfast Recipe#Week-1ભજીયા એ સૌનો પ્રિય બ્રેફાસ્ટ છે....સાંજે પણ ખાય સકાય અને રેઇની સીઝન માં પણ..ખાય સકાય Dhara Jani -
-
આલુ ભાજી શાક (alu bhaji saak in Gujarti)
#વિકમીલ૧#goldenapron3#week20આજે અગિયારસ માટે આદુ મરચા ની પેસ્ટ ને મરી પાઉડર નો ઉપયોગ કરી ને મસ્ત મસાલેદાર આલુ ભાજી બનાવી. સાથે બી નો ભૂકો ટામેટાં ને ખટાસ ગરાસ....લાલ મરચુ પાઉડર વગર પણ તીખી ને મસ્ત Shital Bhanushali -
મિક્સ ભજીયા પ્લેટર (Mix Bhajiya Paltter Recipe In Gujarati)
#MDC#mothersdaychallengeઆમ તો મમ્મી ની રેસિપી ની ઘણી બધી યાદો છે, એમાની એક આજે શેર કરું છું..નાનપણ ની મેમરી યાદ આવે છે.. ત્યારે મમ્મીએક સામટા ૪-૫ જાતના ભજીયા બનાવતા અને એ અમારું ડિનર થઈ જતુ..અને અમને ખબર પડતી કે આજે ભજીયા નો પ્રોગ્રામ છે ત્યારે મમ્મી અને કિચન ની આગળ પાછળ ફરતા કે ક્યારે ભજીયા તળાય અને એક બે ખાઇ લઈએ.. મમ્મી એ શીખવેલા પરફેક્ટ ભજીયા..મમ્મી ની સ્વીટ મેમરીસ માં થી આજે spicy મેમરી મૂકી એમને સમર્પિત કરું છું..👍🏻🙏😀 Sangita Vyas -
મીક્સ ભજીયા (Mix Bhajiya Recipe in Gujarati)
#MRCવરસાદ પડે ત્યારે ભજિયા ખાવાની મજા અલગ હોય છે મીક્સ ભજીયા ખવાની મજા પડી જાય daksha a Vaghela -
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
બપોરે tea time માં આ ભજીયા વધારે suit થાય છે .મે આજે મેથીના ગોટા ના બેટર માંથી ગોટા,મરચાના ભજીયા, ડૂંગળી ના ભજીયા અને બટાકા ના ભજિયાં બનાવ્યા છે.. Sangita Vyas -
-
-
મિક્સ ભજીયા અને બટેટા વડા (Mix bhajiya recipe in gujarati)
#મોમ#goldenapron3#week11#potatoમારા મમ્મી અને મારા ફેમિલી ની આ મિકસ ભજીયા ફેવરિટ ડિશ છે. Kiran Jataniya -
મીક્ષ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MRC વરસાદ આવે ને પહેલી વાનગી જો કોઇ યાદ આવે તો એ ભજીયા જ હોય.તો ચાલો....મોન્સુન સ્પેશલ મા મીક્ષ ભજીયા ની રેસીપી શેર કંરુ છું.ઉપર પ્લેટ મા રતાળુ,ટામેટાં,બટાકા,મરચા ને કાંદા ના ભજીયા તો છેજ...વચચે મે બટાકા ની બીજી વેરાયટી એવા આફી્કા ના ફેમસ મારુ ના ભ ઝીણા સવઁ કયાઁ છે. Rinku Patel -
મિક્સ ભજીયા (mix bhajiya recipe in Gujarati)
#સુપરસેફ3#મોન્સૂનસ્પેસીઅલભજીયા એ ચણા ના લોટ થી જ બનતી વાનગી છે. અને બટેટા, કેળા, ડુંગળી, મરચા વગેરે થી બની શકે છે સ્વાદિષ્ટ ભજીયા વરસાદ ની ૠતુ માં ખાસ બનાવવ માં આવે છે ગુજરાતી લોકો ના પ્રિય છે. સ્ટ્રીટ ફૂડ પણ કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
ગ્રીન ગાર્લિક પકોડા (Green Garlic Pakoda Recipe in Gujarati)
#GA4#Week24#Green_garlic_winter_season#Spring_onion POOJA MANKAD -
-
-
મિક્સ ભજીયા(Mix bhajiya recipe in gujarati)
#GA4#Week9#Frieadઆજે કાળી ચૌદશ ના દિવસે ભજીયા બનાવવા ની પરંપરા છે..તો મારા ઘરે તો ફરમાઈશ બટાકા ડુંગળી નાં ભજીયા.અને મરચા ના ભજીયા જોઈએ જ..તો બટાકા ની સ્લાઈસ ભજીયા માટે કરી જ છે તો થોડા દાફડા ભજીયા પણ બનાવજો..તો આજે આ ચાર પ્રકારના મિક્સ ભજીયા ગોળ આંબલી ની ચટણી સાથે ડુંગળી અને લીલાં મરચાં સાથે ખાવાની ખૂબ મજા આવે Sunita Vaghela -
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MFF ચોમાસાનું ડિનર સહેલું ને સટ.... ગરમાગરમ મિક્ષ ભજીયા ને સાઈડમાં પુલાવ.....ને કાચા મરચાની લિજ્જત....ખૂબ ઝડપ થી બની જતી આ વાનગી બધાની ફેવરિટ છે... Sudha Banjara Vasani -
-
-
-
-
મીકસ ભજીયા(Mix Bhajiya Recipe In Gujarati)
# વેસ્ટ# ગુજરાત કાઠીયાવાડચોમાસા ની સીઝન માં વરસાદ ચાલુ હોય ત્યારે દરેક ગુજરાતી ના ઘરમાં ભજીયા બનતા હોય ત્યારે હુ પણ તમારી સાથે ગરમા ગરમ મીક્સ ભજીયા ની રેસીપી તમારી સાથે શેર કરૂ છું Prafulla Ramoliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13136097
ટિપ્પણીઓ