રાંધવાની સૂચનાઓ
- 1
કલી ની ભાજી ને સાફ કરી ઘોઈ બારીક સમારી લો તેમા ડુંગળી લીલા મરચાં ઉમેરો બઘા મસાલા મીઠું ઉમેરો હાથે થી બરાબર મિક્સ કરો પાણી છૂટશે તેમા સમાય તેટલો ચણા નો લોટ ઉમેરીને બરાબર મિક્સ કરો ભજીયા નુ ખીરૂ તૈયાર કરો તેલ ગરમ મૂકો તેમા ભજીયા તળી લો ડીશ મા સર્વ કરો તૈયાર છે ટેસ્ટી કલી ની ભાજી ના ભજીયા
- 2
સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કલી ની ભાજી ના ભજીયા
#વિકમીલ3#ફ્રાઈડઅત્યારે ચોમાસાં ની શરૂઆત માં આ કલી ની ભાજી ખૂબ જ મળે છે. આ ભાજી ને ડુંગર ની ભાજી પણ કહેવાય Pragna Mistry -
-
-
-
-
-
-
-
-
-
-
બીટરૂટ ની ભાજી
#ઈબુક૧#પોસ્ટ 37બીટરૂટ ની ભાજી આયર્ન થી ભરપૂર છે,ચણાના લોટ માં પ્રોટીન હોય છે, પ્રોટીન અને આયર્ન યુક્ત બીટરૂટ ની ભાજી હેલ્થી અને ટેસ્ટી છે. Dharmista Anand -
-
-
-
મેથી ભાજી ના ભજીયા
#સ્ટ્રીટશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી આવે છે. જેમ કે મેથી પાલક, મૂળાની ભાજી વગેરે.મેથી સરસ હોય એટલે ભજીયા (ગોટા) ખાવાનુ મન થાય છે એ સ્વાભાવિક છે.તો ચાલો બનાવીએ ભજીયા/ ગોટા. Bhumika Parmar -
-
પાલક ની ભાજી (Palak bhaji Shak Recipe in Gujarati)
#MW4 શિયાળા માં સૌથી વધુ ભાજી મળે જેમાં મેં પાલક ની ભાજી પસંદ કરી છે જે વિટામિન્સ અને મીનરલ્સ થી ભરપૂર છે. તેની સાથે વડી નું કોમ્બિનેશન ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16388906
ટિપ્પણીઓ (4)