મિક્ષ વેજ (mix vej recipe in Gujarati)

Usha Bhatt
Usha Bhatt @cook_17479854

#superchef
આ શાક બનાવા માં પણ જલ્દી થાયછે ને બહુજ થોડા મશાલામાં ં થાયછે ને ક્રિષ્પી પણ થાયછે તો તે નાના મોટા બધાને ભાવશે તો આજે મેં ક્રિષ્પી ને સૂકું શાક બનાવ્યું છે.

મિક્ષ વેજ (mix vej recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#superchef
આ શાક બનાવા માં પણ જલ્દી થાયછે ને બહુજ થોડા મશાલામાં ં થાયછે ને ક્રિષ્પી પણ થાયછે તો તે નાના મોટા બધાને ભાવશે તો આજે મેં ક્રિષ્પી ને સૂકું શાક બનાવ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 50 ગ્રામપનીર
  2. 50 ગ્રામફલાવર
  3. 2 ચમચીકોર્ન ફ્લોર
  4. 1 ચમચીવઘાર માટે તેલ
  5. 1 ચમચીમેંદો
  6. પિંચ ઓફ નમક
  7. જરૂર મુજબ પાણી
  8. જરૂર મુજબ તળવા માટે તેલ
  9. 1 ચમચીપીઝા શોષ
  10. જરૂર મુજબ મેગી મશાલો
  11. 1નાનું બટેટુ
  12. 1 નાની ચમચીસેઝવાન શોષ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ફલાવરને ગરમ પાણીમાં નમક નાખી ને બરાબર ધોવું ને તેને મોટું સમારવું પનીરને પણ થોડી ફિંગર જેવું સમારવું એ જ રીતે બટેટાની પણ લાંબી ચિપ્સ કરવી આરીતે બધું તૈયાર કરીને રાખવું ત્યારબાદ કોર્નફ્લોર ને મેંદો ને ચપટી નમક નાખી ને તેની સ્લરી બનાવી

  2. 2

    ત્યારબાદ તેલ ને એક પેન કે કડાઈમાં લઈને ગેસ ઉપર ગરમ કરવું તેલ ગરમ થાય ત્યારે જે સ્લરી બનાવી છે તેમાં ફલાવર નાખી ને કોટીંગ કરીને ગરમ તેલમાં તડવું તેવી જ રીતે બટેટા ની ચિપ્સ પણ બેટરમાં નાખીને તડવી ને પનીર પણ એજ રીતે તડવું આરીતે બધું તળીને એક ડીશમાં લેવું ને ગેસ બન્ધ કરવો

  3. 3

    ત્યારબાદ એક પેનમાં એક ચમચી જેટલું જ તેલ લેવું તેમાં એક નાની ચમચી થી પણ થોડો સેઝવાન શોષ નાખી ને હલાવી તેમાં બધા તળેલા શાક નાખવા ને મિક્સ કરવા ઉપરથી મેગી મશાલો નાખી ને ફરી મિક્સ કરવું પછી તેમાં પીઝા શોષ નાખી ને ફરી મિક્સ કરવું. આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવી બધું બરાબર મિક્સ થાય પછી ગેસ બન્ધ કરવો. તેમાં નમક નાખવાની જરૂર નહીં પડે કેમકે બધા જ શોષ ને મસાલામાં પણ નમક છે તો નમક નાખવું નહિ.

  4. 4

    તો તૈયાર છે ક્રિષ્પી ને ટેમ્પઈંગ શાક તે વરસતા વરસાદમાં ખાવાની મજા પડેછે જેમ લોકો ભજીયા બનાવે છે તેમ ક્યારે ક આ રીતે શાક પણ બનાવીને ખાવું જોઈએ તે ચા કે કોફી સાથે પણ ખાય શકાય છે.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Usha Bhatt
Usha Bhatt @cook_17479854
પર

ટિપ્પણીઓ

Similar Recipes