નાન ખટાઈ

નાન ખટાઈ
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો ને રવો બન્નેને મેં ચારીને લીધાછે તેમાં તેટલોજ કસ્ટર્ડપાવડર નાખ્યોછે સાથે દળેલી ખાંડ ને ઘી પણ નાખી ને સરખી રીતે મિક્સ કરવા. મેં રવો (સોજી) નો ફોટો લેતા ભૂલી ગઈ છું પણ રીત લખીછે.
- 2
મેં ફોટામાં બતાવ્યા પ્રમાણે જ મેજરમેન્ટ નું માપ લીધું છે એક મોટો કપ છે ને એક તેનાથી નાનો છે એટલે કે અડધો કપ થાય તે ઘી ને દૂધ નું માપ રાખ્યું છે બાકી ખાંડ ને બાકીના લોટ માટે મેં મોટો કપ લીધો છે. લોટને મોણ દઈએ તે રીતે જ રાખવો
- 3
તેમાં થોડું થોડું દૂધ નાખી ને હાથથી ભેગો કરવો તેને રોટલી કે ભાખરી ના લોટની જેમ બાંધવાનો નથી ત્યારબાદ એક ડીશમાં ઘી લગાવી ગ્રીશ કરવી.
- 4
ત્યાં સુધીમાં એક ઢોકર્યામાં કે કૂકરમાં કે પછી કડાઈમાં આ રીતે મીઠું નાખી ગેસ ઉપર મૂકી તેને પ્રિ હિટ કરવા મુકવું તેમાં કોઈ પણ કાંઠો કે કોઈ પણ સ્ટેન્ડ મુકવું. તેને ઢાકન ઢાકીને પ્રી હિટ થાય ત્યાં સુધીમાં જે નાંન ખટાઈ નો જે લોટ તૈયાર કર્યો છે તેમાંથી નાના નાના લુવા લઈને તેને પેંડાની જેમ ગોડ બાનાવી ને ચપ્પુથી ઈમ્પ્રેસ આપવી જો તમારે તેની ઉપર કોઈ પણ નટ્સ હોય જેમ કે બદામ કે કાજુ જે કંઈ હોય તે પણ મૂકી શકાયછે
- 5
મેં એમજ બનાવી ને પ્રી હિટ ઢોકર્યામાં મૂક્યા છે તેને ઢાકણું ઢાકીને ને ગેસની ફ્લેમ સ્લો મીડીયમ કરીને થવા દેવી તેને 10 મિનિટ પછી ચેક કરીને જોવું જો નીચેની સાઈડ ગોલ્ડનબ્રાઉન થાય પછી તેને ઉપરની સાઈડ નીચે તરફ કરવી ને ફરી ઢાકણું બન્ધ કરી ને થવા દેવું તે ને થતા વાર નથી લાગતી આરીતે બધી જ નાંનખટાઈ કરવી. તે થઈ જાય પછી ગેસ બન્ધ કરવો.
- 6
નાંનખટાઈ ઠરશે પછી તે ક્રિષ્પી ને સોફ્ટ પન થશે તો તૈયારછે નાંનખટાઈ
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
#મેંગો મેંગો હલવા
આજે મેં મેંગો હલવો બનાવા ની ટ્રાય કરી છે કદાચ આ રીત મારા કુકપેડ મેમ્બરો ને ગમશે તો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
#ડેટ્સ મામૌલ
#નોનઇન્ડિયન રેસિપી આ સાઉદી અરબ ની વાનગી છે અને તેઓ ઈદ રમઝાન મા બનાવવા મા આવે છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે. તે રવો મા મેંદો, મિલ્ક પાઉડર, ઘી, તેલ, દળેલી ખાંડ, ખજૂર બધી સામગ્રી થી બનાવેલ છે તે બનાવવા મા સમય લાગે છે પણ તે ખાવા મા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આપ સૌને પણ ખુબ જ પસંદ આવશે.Bharti Khatri
-
..નાન ખટાઈ
નાન ખટાઈ એ ચા સાથે નો બેસ્ટ અને સૌ કોઈ નો પ્રિય નાસ્તો છે..એને અલગ અલગ ફ્લેવર માં પણ બનાવવામાં આવે છે આજે આપણે વેનીલા ફ્લેવર માં બનાવીશું.તો ચાલો જોઈએ એની સામગ્રી...બહુ ઓછી સામગ્રી સાથે ચાય સાથે નો ટેસ્ટિ નાસ્તો બનાવવા માટે આપણને જોઈશે..આ પ્રમાણે.. Naina Bhojak -
-
-
નાન ખટાઇ(Nankhatai recipe in Gujarati)
#CB3#DFTપહેલા તો નાન ખટાઇ આપણે ઓર્ડર આપી અને બેકરીમાં બનાવળાવતા હતા. પણ હવે તો ઓવન હોવાથી ઘરમાં સરળતાથી બનાવી શકીએ છીએ.મેં આજે નાનખટાઈ ને હેલ્ધી બનાવવા માટે ઘઉંના લોટમાંથી બનાવી છે. Hetal Vithlani -
વેનીલા આલમડ રોઝ કૂકીઝ (vanilla almond rose Cookies Recipe in Gujarati)
#NoOvenBacking શેફ નેહા એ બનાવેલી વેનીલા હાટઁ કુકીઝ જેમ મેં પણ વેનીલા આલમડ રોઝ કૂકીઝ બનાવી છે જેમાં મેં રોઝ અને વેનીલા એસેન્સ નો ઉપીયોગ કરીયો છે જે ટેસ્ટ માં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે રોઝ એસેન્સ નાખવા થી ગુલાબ નો ટેસ્ટ કૂકીઝ માં આવે છે અને ખાવાની મજા આવે છે. Dhara Kiran Joshi -
નાન ખટાઈ
Tea time નું બેસ્ટ companion.બહું સરળતાથી અને ઝડપ થી બની હતી કૂકીઝ એટલેયમ્મી નાન ખટાઇ..😋👌 Sangita Vyas -
હૈદરાબાદ કરાચી કાજુ કૂકીઝ(karchi kaju cookies recipe in gujarati)
* હૈદરાબાદ ની ફેમસ કરાચી બેકરી ના કાજુ કૂકીઝ ઓવન વગર બનાવ્યા છે. Mrs Viraj Prashant Vasavada -
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
#CB3#DFTનાનખટાઈ આમ તો પારસી સ્વીટ છે પરંતુ ગુજરાતમાં તે ખૂબ જ લોકપ્રિય છે. બિસ્કિટ જેવી લાગતી આ સ્વીટ આમ તો ઓવનમાં બેક કરીને બનાવવામાં આવે છે પરંતુ ઓવન માં ના બનાવવાઈ હોય તો કડાઈ માં પણ ખુબ સરસ બને છે ,,હું હમેશા મિક્સ લોટ લઈનેબનાવું કેમ કે એકલા મેંદાની નાનખટાઈ કરતા આ વધુ સ્વાદિષ્ટ અને ફારસી લાગે છે સાથે સાથે હેલ્થી પણ ખરી તો તમે પણ આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો Juliben Dave -
મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
કેક નું નામ આવે એટલે નાના મોટા બધા નું ફેવરિટ. જે બનાવી ખૂબ સરળ છે. મેંગો કેક બધાજ મેંગો lover માટે છે. Archana Parmar -
-
નાન ખટાઈ (NaanKhatai Recipe in Gujarati)
#GA4#week4#bekedઆ નાન ખટાઈ બિલકુલ ઘી કે તેલ નો ઉપયોગ કર્યા વિના ફક્ત પાણી થઈ બનાવી છે નાના હતા ત્યારે સ્કૂલ ના દિવસો માં 10 પૈસા માં લારી માં મળતી આજે મેં બનાવી મસ્ત બની Jyotika Joshi -
-
મીની પેનકેક(Mini pancake recipe in Gujarati)
#GA4#week2મીની પેનકેક નાના અને મોટા બંને ને ભાવે છે...આને સવારે નાસ્તા માં બનાવી શકાય..અને વેનીલા ફ્લેવર અને ચોકલેટ ફ્લેવર બંને રીતે બનાવી શકાય..મેં વેનીલા ફ્લેવર માં બનાવી છે. Sheth Shraddha S💞R -
નાન ખટાઈ(naan khatai recipe in Gujarati)
#જુલાઈ#માઇઇબુકપોસ્ટ ૩૦મે પેલી જ વાર આ નાન ખટાઇ બનાવી છે.એકદમ સરસ બની છે. એ પણ ઈડલી કુકર માં.એટલે હું તમારી જોડે રેસિપી શેર કરું છું બધાને બોવ જ ભાવી છે.તમે પણ ટ્ર્ય કરજો. Anupa Prajapati -
#કષ્ટર્ડ મેંગો કષ્ટર્ડ goldanapron 3.0 week 21
આજે મેં મેંગો કષ્ટર્ડ બનાવ્યું છે. તે પણ કેરીની સિઝન જોરદાર ચાલે છે ને કેરી તો લગભગ બધાને ભાવતી જ હોય છે તો કેરી નો જ પહેલા વિચાર આવ્યો ને બનાવ્યું. તો તેની રીત પણ જાણી લો. આમ તો હવે આવી કોઈ પણ રેશીપી કોમન થઈ ગઈ છે પણ મેં બનાવ્યું છે. Usha Bhatt -
-
વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકઝ(Vanilla Cookies Recipe In Gujarati)
#NoOvenBaking#રેસીપી4#recipe4#cookiesઅહીં મેં શેફ નેહા ની NoOvenBaking સિરીઝ ની છેલ્લી રેસીપી (વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ કૂકીઝ) રીક્રિએટ કરી છે. ચોકલેટ ચિપ્સ ન્યુટેલા કૂકીઝ ની સાથે મેં M&M’s minis ની કૂકીઝ પણ રજુ કરી છે. કૂકીઝ ઓવન જેવી જ કરકરી અને ખુબ j ટેસ્ટી બની.NoOvenBaking સિરીઝ માં ભાગ લઇ ને મને ખુબ જ મજા આવી અને ઘણું નવું શીખવા મળ્યું. આ બદલ હું કુકપેડ અને શેફ નેહા નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું. ચારે ચાર રેસીપી ઓવન વગર પણ ખુબ જ સરસ બની. ધાર્યું નહોતું કે ગેસ પર બેક કરેલી કૂકીઝ ઓવન જેવી જ લાજવાબ બનશે. હેટ્સ ઑફ to શેફ નેહા !!! Vaibhavi Boghawala -
ચોકલેટ & વેનીલા નાન ખટાઈ (Chocolate and Vanilla Nankhatai Recipe In Gujarati)
#કુકબુક...આજે મે પેહલી વાર ઘરે આવી અલગ અલગ બે ટેસ્ટ ની અને એ પણ ઘઉં ના લોટ ની નાનખટાઈ બનાવા નો પ્રયત્ન કર્યો છે. અને ખૂબ જ સરસ વની છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. Payal Patel -
વેનીલા રોઝ કેક(Vanilla rose cake in gujarati)
#GA4#week22મારા ઘરે બધા ને રોઝ ફ્લેવર ની કેક બહુ જ પસંદ છે તો આજે એ બનાવી છે Dipal Parmar -
નાનખટાઈ
#કૂકરનાનખટાઈ એવી વસ્તુ છે જે બધા ને ભાવે છે. ઓવન મા પણ બને છે પણ જેમની પાસે નથી એ કૂકર મા પણ બનાવી શકે છે અને ઓવન જેવી જ છે કૂકર મા પણ. તો આજે મે કૂકર મા બનાવી છે નાનખટાઈ. Bhumika Parmar -
રોઝ કોકોનટ સ્વીટસ્ (Rose Coconut Sweets Recipe In Gujarati)
#DTR આજે મે ગેસ ના ઉપયોગ વગર મીઠાઈ બનાવી છે જે ફટાફટ બની જાય છે મારા ઘરે તો બધા ને બહુ ભાવી તમે પણ ટ્રાય કરી જોવો આ મીઠાઈ hetal shah -
ક્રિસ્પી સુખડી (crispy sukhdi Recipe in Gujarati)
Trend week સૌ ને મારા જય શ્રીકૃષ્ણ આજે મેં એકદમ ક્રિસ્પી સુખડી બનાવી છે એમ તો આને દેશી કેડબરી પણ કહેવાય મારા હસબન્ડ ને આવી દેશી ગોળ ની સુખડી બહુ ભાવે છે તો કેજો કેવી બની છે Chaitali Vishal Jani -
-
-
રવાનો શિરો
રવા નો શિરો તો ઘણી જગ્યાએ ને ઘણા ગુજરાતી ઘરો મા થતો જ હોયછે તે પણ ઘણાને બપોરના સમયે જમવામાં કઈક ને કઈક સ્વીટ જોઈએ જ તો હમણાથી આ કોરોના વાઇરસ ને લીધે કોઈ પણ ઠન્ડી સ્વીટ તો લેવાય જ નહીં જેમકે શીખન્ડ મઠ્ઠો આવી કોઈ પણ વસ્તુ ના લેવાય તો આજે જે ગરમ ને સાત્વિક પણ ને ઘરનું તો ખરીજ ઘરમાં શિરો બનાવ્યો છે તો ચાલો તેની રીત જાણી લઈએ Usha Bhatt -
-
કોકોન્ટ કુકીઝ
કૂકીઝ નું નામ આવે એટલે મો માં પાણી આવે અમાં પણ મને ચોકલેટ અને કોકોનટ કૂકીઝ બહુ જ ભાવે તો એમના આજ એક ની રેસીપી લઈ ને હું આવી છું જે ખુબ જ જલ્દી બની જાય છે અને ખૂબ ટેસ્ટી બને છે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે...😊🙏🙏 Jyoti Ramparia -
ન્યુટેલા કોકો કુકીઝ (Nutella coco cookies recipe in Gujarati)
#Noovenbakingશેફ નેહા શાહને અનુસરીને મેં આ કુકીઝ બનાવ્યા છે, જેમાં મેં કોકો પાઉડર મિક્સ કરીને, ન્યુટેલા ને સ્ટફીંગની બદલે ઉપર ટોપિંગમાં લઈને બનાવ્યા છે. Harsha Israni
More Recipes
ટિપ્પણીઓ (5)