નાન ખટાઈ (NaanKhatai Recipe in Gujarati)

Jyotika Joshi @cook_19138064
નાન ખટાઈ (NaanKhatai Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ લોટ અને બેકિંગ પાઉડર ચાળી લો
- 2
બીજા વાસણ દળેલી ખાંડ લો
- 3
ખાંડ માં 2 ચમચી જેટલું પાણી ઉમેરી મિક્સ કરો
- 4
હવે ચનાનો લોટ ઉમેરો
- 5
સારી રીતે મિક્સ કરો
- 6
લોટ બાંધી લો
- 7
કઠણ લોટ બાંધવાનો છે
- 8
પાણી ખૂબ જ સાચવી ને થોડું થોડું ઉમેરો
- 9
એકસરખા ભાગ પાડી લો
- 10
તેની nankhatai બનાવી લો
- 11
ગોળ અથવા મનપસંદ આકાર આપી શકાય
- 12
પ્રિ હિટેડ ઓવન 180 ડીગ્રી પરબેક કરવા મુકો
- 13
7 કે 8 મિનિટ માં તૈયાર થઈ જશે
- 14
પછી તેને 10 મિનિટ રેસ્ટ આપો
- 15
પછી જ ખાવા ના ઉપયોગ માં લો
- 16
માપ પ્રમાણે જ બનાવવી જરૂરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નાન ખટાઈ
Tea time નું બેસ્ટ companion.બહું સરળતાથી અને ઝડપ થી બની હતી કૂકીઝ એટલેયમ્મી નાન ખટાઇ..😋👌 Sangita Vyas -
-
નાન (Nan Recipe In Gujarati)
વડીલો ને પણ ભાવે એવી સોફ્ટ નાન.કલોનજી,મેથી નાન અને ગાર્લીક નાન લિજ્જતદાર સોફ્ટ નાન Sushma vyas -
-
નાન ખટાઇ (Nankhatai Recipe in Gujarati)
#CB3#week3 નાન ખટાઈ એ દિવાળી નાં નાસ્તા માં બનાવવા આવે છે.ઘરે પણ ખુબ સરસ બને છે. Varsha Dave -
પાનીની નાન સેન્ડવીચ બ્રેડ (Panini Nan Sandwich Bread Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપાનીની નાન સેન્ડવીચ બ્રેડ Ketki Dave -
નાન ખટાઇ(Nankhatai recipe in Gujarati)
#CB3#DFTપહેલા તો નાન ખટાઇ આપણે ઓર્ડર આપી અને બેકરીમાં બનાવળાવતા હતા. પણ હવે તો ઓવન હોવાથી ઘરમાં સરળતાથી બનાવી શકીએ છીએ.મેં આજે નાનખટાઈ ને હેલ્ધી બનાવવા માટે ઘઉંના લોટમાંથી બનાવી છે. Hetal Vithlani -
હેલ્ધી ઘઉંના લોટની નાન (Healthy Wheat Flour Nan Recipe In Gujarati)
#RB12આ નાન યીસ્ટ વગર બનાવેલી છે તેથી તે હેલ્ધી પણ છે અને દસ મિનિટમાં ફટાફટ બની જાય છે આ નાન અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે Jayshree Jethi -
નાન(naan recipe in Gujarati)
મને નાન અને પંજાબી સબ્જી ખૂબ જ ભાવે... કોને ના ભાવે😁 અને આ વખતે cookped પરથી અનુસરી ને મે બનાવી છે Swara Mehta -
વ્હીટ ગાર્લિક નાન (Wheat Garlic Naan Recipe in Gujarati)
#AM4ઘઉં ના લોટની નાન એકદમ સોફ્ટ બને છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભકારક રહે છે. આ નાન પચવા માં પણ ખૂબ જ આસાન રહે છે. Hetal Siddhpura -
બટર નાન (Butter Nan Recipe In Gujarati)
બટર નાન ખાવા ની મજા આવે .પંજાબી શાક આજ બનાવીયુ ને સાથે નાન બનાવી. Harsha Gohil -
-
-
ચીઝ ચીલી ગાર્લિક નાન (Cheese Chilli Garlic Naan Recipe In Gujarati)
ચીઝ તો નાના મોટા બધાનું ફેવરીટ હોય છે ઘઉંના લોટનો ઉપયોગ કરીને આજે મે ચીઝ ચીલી ગાર્લિક નાન બનાવી છે#NRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
નાન ખટાઇ (Nankhatai Recipe In Gujarati)
#MBR2week2#cookpadindia#cookpadgujaratiઆ નાન ખટાઈની પરફેક્ટ રેસીપી છે. જો તમે આ રીતે બનાવશો તો બેકરી કરતા પણ ઘણું સારું રિઝલ્ટ મળે છે. તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો. Unnati Desai -
વ્હીટ બટર નાન (Wheat Butter Naan Recipe In Gujarati)
નાન મોટાભાગે મેંદાનો લોટ યુઝ કરીને બનાવવામાં આવે છે પણ આજે મેં ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવી છે#NRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
પાલક પનીર,અને નાન
#એનિવર્સરી#વીક-3મેઈન કોર્સ મેઈન કોર્સ માં આજે મેં પાલકપનીર,અને મેંદા ના લોટ ની નાન બનાવી છે. મેં પહેલીવાર નાન બનાવી છે .પણ મસ્ત બની છે.પાલક પનીર તો બને છે. પણ નાન સાથે પણ બોવ જ ટેસ્ટી બની છે. Krishna Kholiya -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
કાલે zoom Live તન્વી બેન સાથે ગાર્લિક બ્રેડ બનાવ્યા હતા બહુ મસ્ત બન્યા હતા😋 Falguni Shah -
વેજિટેબલ પીઝા (Vegetable Pizza Recipe In Gujarati)
કાલેજ zoom Live વેજિટેબલ પીઝા તન્વી બેન સાથે બનાવ્યા હતા બહુ મસ્ત બન્યા હતા 😋 Falguni Shah -
અમ્રિતસરી ચૂર ચૂર નાન
#goldenapron2#પંજાબપંજાબ ની ખૂબ જ પ્રખ્યાત નાન છે, ટેસ્ટ માં ખૂબ જ મસ્ત લાગે છે. Radhika Nirav Trivedi -
-
સ્ટફડ ચીઝ ચીલી ગાર્લિક નાન (Stuffed Cheese Chilli Garlic Naan Recipe In Gujarati)
#NRC#Cookpadgujarati એક ક્રિસ્પી ફ્લેકી નાન, ચીઝ ચીલી ગાર્લિક નાન રેસીપી એ એક સુંદર ચીઝ સ્ટફ્ડ નાન છે, જેમાં લસણનો સ્વાદ હોય છે, જ્યારે તે સીધી ગેસ ની ફલેમ પર રાંધવામા આવે છે ત્યારે તેનો શેકેલા સ્વાદ મળે છે. દાળ અથવા સ્વાદિષ્ટ સબ્ઝી સાથે પીરસવામાં આવે ત્યારે તે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Daxa Parmar -
નાન(ઈસ્ટ વગર) (Naan Recipe In Gujarati)
#GA4#week2#Fenugreekખાવામાં બ્રેડ જેવો લાગે તેવા મેં નાન બનાવ્યા છે જ્યારે તમે તેને શેકો ત્યારે ધ્યાન રાખો કે દબાવાનું નહીં અને ફક્ત ઉંધા સીધા કરીને જ શેકવા . Pinky Jain -
તંદુરી નાન (Tandoori naan Recipe in Gujarati)
#AM4બધા ને પંજાબી જમવા નું બહુ ભાવે અને જયારે પણ રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે આપણે પંજાબી શાક સાથે બટર નાન તો ઓર્ડર કરી એ જ છે. બધા ઘરે પણ પંજાબી સબ્જી બનાવતા જ હશો ...તો સાથે તંદુરી નાન મળી જાય તો મજા પડી જાય ...તંદુરી નાન ઘરમાં ખુબ જ સેહલાયથી બની જાય છે...બસ ધ્યાન રાખવાનું છે k જે તવી યુઝ કરીએ a લોખંડ ની હોવી જોયે ...નોનસ્ટિક ની નઈ... Twinkal Kalpesh Kabrawala -
આલૂપનીર સ્ટફ્ડ ચૂરચૂર નાન (મેંદા અને યીસ્ટ વગરની)
ચૂરચૂર નાન એ પંજાબી ક્યુઝિન ની ફેમસ ઇન્ડિયન બ્રેડ છે. જેનો લોટ આમ તો મેંદા અને યીસ્ટથી બંધાય છે પણ મેં અહીં ઘઉં ના લોટ અને દહીં થી લોટ બાંધી બનાવી છે. સાથે મસાલેદાર આલૂ-પનીરનું સ્ટફીંગ છે.ફૂલ મસાલાવાળી હોવાથી એમ જ રાયતા સાથે પણ સરસ લાગે છે...બાકી કોઇપણ સબ્જી સાથે તેને લઇ શકાય.મેં જ્યારે છોલે-ટીક્કી ચાટ બનાવી ત્યારે જ સાથે આ ચૂરચૂર નાન બનાવી હતી....તો મેં અહીં છોલે સાથે સર્વ કરી છે. આ નાન છોલેમાં પણ બહુ સરસ લાગતી હતી.#નોર્થ#પોસ્ટ3 Palak Sheth -
તવા નાન
#goldenapron3#week 2#રેસ્ટોરેન્ટનાન આપણે રેસોરેન્ટ માં ખાતાં હોઈએ છે. એલોકો નાન તંદુરસ્ત માં નાખી બનાવે છે આજે મેં નાન તાવી પરજ બનાવી છે. ઘરે પણ તંદુર વગર નાન બનાવી શકો છો. Daxita Shah -
ક્લોન્જી નાન (ઘઉં)(Kalonji naan recipe in Gujarati)
#NRC#cookpad_guj#cookpadindiaનાન એ આથો લાવેલા લોટ થી બનતી એક લચીલી રોટી છે જે એશિયા માં ઘણી જગ્યા એ પ્રચલિત છે. ભારત માં ઉત્તર ભારતીય ભોજન માં નાન નો પ્રયોગ થાય છે. સામાન્ય રીતે નાન મેંદા થી બનતી હોય છે જે સ્વાસ્થ્ય માટે લાભદાયી નથી. આજે મેં ઘઉં ના લોટ થી નાન બનાવી છે. Deepa Rupani -
-
નાન ખટાઈ(naankhatai recipe in Gujarati)
#Goldenapron3#સુપરસેફ2#વીકમીલ2#લોટનાના બાળકો ને સ્વીટ ખૂબજ પસંદ હોય છે તો આ સમયે બાર કરતાં ઘરનું બનાવેલું ખુબજ સારું. hetal patt -
નાન ખટાઈ(Nankhatai Recipe in Gujarati)
મારી બધાથી પ્રિય છે નાન ખટાઈ .દિવાળી મા બીજુ કોઈ બનાવી એ કે નહી પણ નાન ખટાઈ તો બનાવી જ પડે....#કૂકબુક# પોસ્ટ ૨ Priti Panchal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13812566
ટિપ્પણીઓ