રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાની દાળને ચારથી પાંચ કલાક પલાળી રાખો ત્યારબાદ 1 બટેટું ઝીણું સુધારી લો અને ટામેટાં ને ખમણી પછી તેમાં આદુ મરચાની પેસ્ટ ટોપરાનું ખમણ સીંગદાણાનો ભૂકો ગરમ મસાલો લાલ મરચું હળદર ધાણાજીરૂ મીઠું ખાંડ બધું મિક્સ કરીને મસાલો રેડી કરો
- 2
હવે એક કૂકરમાં તેલ મૂકો પછી તેમાં જીરુ હિંગ લીમડો સૂકા મરચા નાખી વઘારને થવા દો પછી તેમાં પલાળેલ ચણાની દાળ અને બટેટુ ઉમેરો પછી તેને સાતડો અને પછી તેમાં રેડી કરેલ ટામેટાની ગ્રેવી એડ કરો અને ધીમા તાપે ચડવા દો તેમાં પાણી એડ કરી હલાવી ને કુકર બંધ કરો પછી 3 થી 4 સીટી વગાડો પછી કૂકર ઠંડું થાય એટલે કુકર ખોલીને લાસ્ટ માં લીંબુનો રસ ઉમેરી હલાવો પછી આલુ દાણ સબ્જી ને ગરમાગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા રીંગણાનું શાક ( bharela ringan bateta nu shaak in Gujarati
#સુપરસેફ1 પોસ્ટ 2 શાક & કરીસ#goldenapron3 #વિક 25સાત્વિક#માઇઇબુક 29 Gargi Trivedi -
-
કટલેેટ વીથ ગ્રેવી
આ રેસિપી મેં કલર્સ ગુજરાતી ની કોમ્પિટિશનમાં બનાવેલી હતી અને રસોઈ શો ના રસોડે પણ મેં બનાવી છે આ યુનિક રેસીપી જરૂરથી ટ્રાય કરજો#સુપરસેફ1#શાક-કરીસ#goldenapron3#વીક25#કટલેટ Jayna Rajdev -
દાળ ફ્રાય અને જીરા રાઈસ(dal fry and jira rice recipe in gujarati)
દાળ ફ્રાય જીરા રાઈસ એક એવી ડિશ છે લંચ કે ડિનરમાં લઈ શકો તમે ઘણી વાર સબ્જી ને બદલે પણ દાળ ફ્રાય જીરા રાઈસ બનાવી શકો છો તેથી મેં આજે લંચમાં દાળ ફ્રાય જીરા રાઈસ બનાવ્યા છે#સુપરસેફ4#દાળ-રાઈસ Jayna Rajdev -
ચણા નું ગ્રેવીવાળું શાક(chana nu saak recipe in gujarati)
#GC#નોર્થભગવાનને આપણે થાળી ધરાવીએ ત્યારે તેમાં દાળ ભાત શાક રોટલી ફરસાણ મિષ્ઠાન બધું જ મૂકીએ છીએ તેમ આજે ચણા નું ગ્રેવીવાળું શાક મૂકેલું છે. Davda Bhavana -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#week6guvar nu shakમસાલા ગુવાર નું શાક Kajal Mankad Gandhi -
ફરાળી સાબુદાણા ખીચડી (Sago Khichdi recipe in Gujarati)
#ઉપવાસઉપવાસમાં ખીચડી બનાવવામાં આવે છે જેમકે સીંગદાણા બટેટા અને સાબુદાણા બટેટાની ખીચડી. આ ફરાળી રેસીપીમાં મેં લાલ મરચું પાવડરનો ઉપયોગ કર્યો નથી. આ ખીચડીમાં ગ્રીન કલર લાવવા મેં કોથમીર અને આદુ-મરચાની પેસ્ટનો ઉપયોગ કર્યો છે. જેથી તે હરિયાળી ખીચડી લાગે છે. Kashmira Bhuva -
-
-
મગની છૂટી દાળ અને કઢી (mung chhutti dal and Kari recipe in Gujarati)માં
#સુપરશેફ૧#શાક અને કરી#માઇઇબુક#પોસ્ટ ૨૩ Hetal Vithlani -
-
શક્કરિયા ની ચિપ્સનું ફરાળી શાક(Sweet potato chips sabji recipe in Gujarati)
#GA4#Week11મેં અહીંયા ફરાળી શાક માં શકરીયા નો ઉપયોગ કર્યો છે જેમાં ભરપૂર પ્રમાણમાં સ્ટાર્ચ ,ગ્લુકોઝ ,સોડિયમ, પોટેશિયમ, વિટામિન એ અને વિટામિન સી હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે આ શાકનો તમે ઉપવાસમાં ઉપયોગ કરી શકો છો અને તેને ફરાળી થેપલા કે પૂરી સાથે પણ ખાઈ શકો છો Ankita Solanki -
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5#Week5#Cookpadindia#Cookpadgujarati#Cookpadવિન્ટર કિચન ચેલેન્જWeek5 Ramaben Joshi -
-
ફરાળી પ્લેટર (farari plater recipe in gujarati)
#ઉપવાસઆજે મેં ઉપવાસમાં ખાઈ શકાય તેવી ડિશ બનાવવી છે. ઘરમાં બધાને એક એક વસ્તુ ભાવે તો મેં બધી વસ્તુ બનાવવી જેથી ઘરના બધા ખુશ. Kiran Solanki -
-
-
ભાખરી કોફ્તા કરી(bhakhri kofta curry recipe in Gujarati)
મેં આ રેસિપીમાં મારું ઇનોવેશન કર્યું છે લેફ્ટ અવર ભાખરી માંથી મેં આ ભાખરી કોફતા બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને કરી સાથે તો ખવાય જ છે પણ સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય માટે આ રેસિપી ટુ ઇન વન માં પણ યુઝ કરી શકાય છે આપણે ઘરમાં થોડું પણ વેસ્ટ ના કરતા હોય તેથી મને કાંઈક ને કાંઈક ઇનોવેશન રેસીપી કરવી ગમે છે અને મારે કંઈક અલગ જ કરવું હોય અને સરસ બને પણ ખરા ફર્સ્ટ ટ્રાયે. તમે જરૂર થી ટ્રાય કરશો મારા આ નવા ઇનોવેશનને#સુપરસેફ2#ફ્લોરસલોટ Jayna Rajdev -
રીંગણા નું શાક(Rigana Shaak Recipe in Gujarati)
#GA4#week4#gujju menuશાક જોઈને મોઢામાં પાણી આવી જાય તેવું ગુજરાતી સ્ટાઇલનું રીંગણાનો લસ લસ તું તેલ પરનું શાક તૈયાર છે. Megha Kothari -
ફરાળી કાશ્મીરી દમ આલુ
#ઉપવાસ#સુપરશેફ3#મોનસુન સ્પેશિયલ' આમ તો આપણે કાશ્મીર નો દમ આલુ બનાવતા હોઈએ છીએ.... પણ આજે મેં એક નવી ટ્રાય કરી અને તે ઘરના બધાને ખૂબ પસંદ પણ આવી... ચાલો નોંધાવી દવ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
રીંગણ ના રવૈયા(rigan ના raviya recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ16 Vandana Darji -
-
દુધી ની દાળ (Dudhi Dal Recipe in Gujarati)
#GA4#week21#દુધીદુધી આપણા હેલ્થ માટે તે ઘણી સારી છે એક સાત્વિક ભોજનમાં આવે એવી વસ્તુ છે જે લોકોને દૂધીના ભાવતી હોય તેને આવી રીતે દાળમાં મિક્સ કરીને કે બીજા કોઈ રીતે યુઝ કરીને ખાવું જોઈએ Nipa Shah -
-
આલુ મટર સબ્જી (aalu mutter sabji recipe in Gujarati)
#સુપરસેફ1#વિક1#શાક/કરીશ Varsha Karia I M Crazy About Cooking -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13151728
ટિપ્પણીઓ