કઢી અને ભીંડા નુ શાક(kadhi and bhinda saak recipe in Gujarati)

Bhumi Gandhi @cook_20088225
કઢી અને ભીંડા નુ શાક(kadhi and bhinda saak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભીંડા ને ગોળ સુધારી લ્યો ને લસણ ને પણ જીણું સુધારી લ્યો
- 2
પછી એક લ્યો તેલ ગરમ કરો તેમાં હીંગ,હળદર અને લસણ મુકીને વધાર કરો
- 3
પછી તેમાં ભીંડો નાખી દયો ને મીઠું નાખી ને ધીમા તાપે ચડવા દયો
- 4
ભીંડો ચડી જાય એટલે લાલ મરચું પાઉડર ને ધાણાજીરૂ નાખીને બે મીનીટ ગેસ પર રહેવા દયો
- 5
સૌ એક ટપેલી માં છાશ લ્યો તેમાં ચણાનો લોટ નાખો પછી તેને જેણી ફેરવી દયો
- 6
પછી તેને ગેસ પર ઉકાળવા માં મુકો તેમા મીઠું, ગોળ, હળદર, આદુ નાખી દયો ને તેને દશ મીનીટ ઉકાળો
- 7
પછી એક કડાઈ માં વધારો કરવા માટે તેલ અને ધી નાખો એ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરૂ નાખો પછી તે લવીંગ,તજ, સુકું લાલ મરચું ને લીમડો નાખી ને વધાર કરો પછી તેમાં કઢી નાખો
- 8
આ તૈયાર છે કઢી અને ભીંડા શાક ગરમા ગરમ સર્વ કરો
Similar Recipes
-
-
ભીંડા ની કઢી(bhinda ni kadhi recipe in gujarati)
કાઠિયાવાડી સ્ટાઇલ ખાટી અને ખુબ લસણ થી ભરપૂર😋 Devika Ck Devika -
-
-
-
ભીંડા કઢી(bhinda kadhi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૩#monsoonઅત્યારે વરસાદ માં ભીંડા ખુબ જ મળતા હોય છે અને આજ મે પણ ભીંડા ની કઢી કરી જ લીધી. Rachana Chandarana Javani -
-
-
-
-
-
-
-
-
-
ખાટી મીઠી તીખી કઢી (khati mithi tikhi kadhi recipe in Gujarati)
# સુપરશેફ 1# વીક 1#માઇઇબુક Prafulla Ramoliya -
કઢી ભાત અને મગ નું શાક(kadi, rice and mag nu saak in Gujarati)
#માઇઇબુક#supercheaf_2#saak and kadish Sheetal Chovatiya -
-
-
-
-
-
-
-
-
ભીંડા ની કઢી અને ભીંડા ની સૂકી ભાજી(bhinda kadhi and suki bhaji in Gujarati)
#સુપરશેફ 1 Neeta Gandhi -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13163710
ટિપ્પણીઓ (3)