બેસનના ભરેલા મરચા(besan bhrela marcha recipe in Gujarati)

Guddu Prajapati
Guddu Prajapati @cook_24747163

#સુપર શેફ 2
#વિકમીલર =2
પોસ્ટ =10
#ફ્રોમ ફલોસૅ/લોટ

બેસનના ભરેલા મરચા(besan bhrela marcha recipe in Gujarati)

#સુપર શેફ 2
#વિકમીલર =2
પોસ્ટ =10
#ફ્રોમ ફલોસૅ/લોટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મીનિટ
4 સર્વિંગ્સ
  1. 100 ગ્રામ ચણાનો લોટ
  2. લીંબુ-1
  3. 250= મરચાં
  4. ચમચી= ખાંડ
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 1 ચમચી=ધાણાજીરૂ
  7. 1/2ચમચી= હળદર
  8. 2 ચમચી=કોથમીર
  9. 1/2ચમચી =ગરમ મસાલો
  10. 2ચમચી= તેલ
  11. 1/2ચમચી રાઈ અને જીરું
  12. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

25 મીનિટ
  1. 1

    સૌપ્રથમ ચણાના લોટમાં બધા મસાલા મિક્સ કરી એક ચમચી તેલ નાખી તૈયાર મસાલો મરચામાં ભરવાનું

  2. 2

    એક કડાઈમાં બે ચમચી તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી ભરેલા મરચાં તેમાં એડ કરી દેવાના પછી ધીમા તાપે તેને ફ્રાય કરવાના

  3. 3

    તૈયાર છે ગરમાગરમ ભરેલા મરચા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Guddu Prajapati
Guddu Prajapati @cook_24747163
પર

Similar Recipes