ભરેલા ભીંડો (Bharela bhinda recipe in Gujarati)
#સુપર સેફ1
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીંડા ને ધોઈ લૂછી નાના કટકા કરી વચ્ચે ચીર કરી સુધારો એક બાઉલમાં લસણ વાળું મરચું કોરું મરચું હળદર ધાણાજીરું માંડવી નો ભૂકો ગરમ મસાલો નો ભૂકો ૧ ચમચી તેલ સ્વાદ અનુસાર મીઠું કોથમીર નાખી મિક્ષ કરો પછી તેને ભીંડામાં ભરો
- 2
એક કડાઈમાં તેલ મૂકી લસણ ની કળી નાંખી જીરુ નાખી હિંગ નાખો નો ભરેલો ભીંડો નાખીને વઘાર કરવો પછી તને સાવ ધીમે સતાળવો, ૧૫ કે ૨૦ મિનિટ સુધી ભીંડાને સાંતળવો વચ્ચે ત્રણ ચાર વખત ભીંડાને હલાવવું પછી ચડી જાય પછી ચડી જાય પછી તેમાં દહીં નાખી પાંચ મિનિટ થાળી ઢાંકી દો
- 3
દહીં બરાબર મિક્સ થઈ જાય એટલે ભીંડા નું શાક તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કાઠિયાવાડી સ્ટાઇલ ભરેલ ભીંડી(stuff bhindi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ5#સુપર શેફ2 Devika Ck Devika -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ ભરેલા ભીંડા નું શાક (Restaurant Style Bharela Bhinda Shak Recipe In Gujarati)
#Let Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindia#COOKSNAP THEME OF THE Week ભીંડા ના શાક નો ઉપયોગ ઉનાળામાં ખૂબ જ કરવામાં આવે છે અને મસાલા સાથે આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે Ramaben Joshi -
-
-
-
-
બેસનના ભરેલા મરચા(besan bhrela marcha recipe in Gujarati)
#સુપર શેફ 2#વિકમીલર =2પોસ્ટ =10#ફ્રોમ ફલોસૅ/લોટ Guddu Prajapati -
-
ભરેલા ભીંડા નું શાક મસાલા યુક્ત દહીં સાથે
#Lets Cooksnap#Copkpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
-
-
-
મેથીની ચણાના લોટ વાળી ભાજી(Methi besan sabji recipe in Gujarati)
#સુપરશેફ1 #શાકએન્ડકરીસજય શ્રીકૃષ્ણ મિત્રોબધા મજામાં હશો હવે વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે તો આપણ ને બધા શાકભાજી મળી રહેશે આપણે રોજિંદા જીવનમાં ફાસ્ટ ફૂડ તો ખાતા જ હોઈએ છીએ પરંતુ સાથે પૌષ્ટિક ખાવાનું પણ જરૂરી છે તો મેથીની ભાજી ખૂબ જ ગુણકારી હોય છે ઘણીવાર બહેનો ફરિયાદ કરતી હોય છે કે બાળકો મેથીની ભાજી કડવી લાગે એટલે નથી ખાતા તો તમે આ રેસિપી ફોલો કરીને જરૂરથી બનાવજો બાળકો કોરી ખાતા થઈ જશે એટલી ટેસ્ટી બને છે Dharti Kalpesh Pandya -
-
-
-
-
કારેલાનું શાક(Karela sabji recipe in Gujarati)
#Goldenappron3#week24Keyword:Gourd (Karela) Dharti Kalpesh Pandya -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13115221
ટિપ્પણીઓ