રેડ રેડ સલાડ(red red salad recipe in Gujarati)

Nehal Pithadiya @cook_20241402
#goldenapron3#week 15
રાંધવાની સૂચનાઓ
- 1
બીટ ને લો તેને ખમણી વડે છીણી લો અને ટામેટાને પણ ઝીણું ઝીણું સમારી લો
- 2
તેની અંદર મીઠું-મરી ખાંડ લીંબુ કોથમીર ટામેટાં બધું મિક્સ કરો
- 3
રેડી છે તમારુ હેલ્થ માટે સારું સલાડ....
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
રેડ વેજ. ફ્રૂટ સલાડ (Red Veg. Fruit Salad Recipe In Gujarati)
#RC3Red colour recipesરેઇન્બો ચેલેન્જ આ રેસીપી એક One-Pot-Meal તરીકે લઈ શકાય....તેમજ ભોજન સાથે સાઈડમાં પીરસી શકાય...પ્રસંગોમાં આવા કલરફુલ સલાડ સજાવીને સર્વ કરવામાં આવતા હોય છે...આ સલાડ સ્વાદ....વિટામિન...કેલ્શિયમ અને ફાઈબર થી રીચ છે... Sudha Banjara Vasani -
-
-
-
-
-
-
-
-
-
રેડ સલાડ (Red Salad Recipe In Gujarati)
હજી શિયાળા ની સિઝન ચાલું છે.ઘણી બધી ટાઈપ ના સલાડ બને છે જે પૌષ્ટીક હોય છે. Trupti mankad -
-
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#SPRશિયાળામાં પુષ્કળ શાકભાજી આવે છે..શરીર માટે આ શાકભાજી કાચા જ ખાવા થી પુષ્કળ પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ મળે છે...સલાડ મારું પ્રિય છે.. એમાંય આ મારૂં સ્પેશિયલ સલાડ હું તમારા સાથે શેર કરું છું.. સલાડ સાથે વઘારેલા મમરા કે પલાળેલા પૌવા મિક્સ કરી ખાવાથી પેટ ભરાઈ જાય છે..અને વજન પણ વધતું નથી.. આમાં હું લંચ સમયે ખાવા બનાવું તો ફણગાવેલા મગ, મઠ, ચણા પણ મિક્સ કરૂં છું.. તમે તમારી મનપસંદ વેજીટેબલ લઈ શકો.. Sunita Vaghela -
સ્પ્રાઓટ સલાડ (Sprout Salad Recipe in Gujarati)
#GA4#salad#post1#Week5એમ તો આપણે મગ નું વડુું બનાવતા જ હોઈએ છે એમાં થી આજે મે સલાડ બનાવ્યું છે અને હેલ્ધી પણ છે Pooja Jaymin Naik -
બીટરુટ - પનીર સલાડ (Beetroot - Paneer Salad recipe in Gujarati)
#goldenapron3 #week20 #beetroot Vidhya Halvawala -
-
-
-
-
મેક્સીકન સલાડ (Mexican salad Recipe in Gujarati)
આપડે બધા જમવામાં સાઈડ માં સલાડ ખાતા હોઈ છે તો મેં પણ બનાવ્યું છે એ સિમ્પલ છે બટ થોડું નવીન રીતે મારી વિચારસરણી થી બનાવ્યું છે Chaitali Vishal Jani -
-
-
વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
#SPRશિયાળામાં મસ્ત લીલા શાકભાજી આવે અને સલાડ બનાવવાની તથા ખાવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13169899
ટિપ્પણીઓ