બાજરાની રાબ(bajra raab recipe in Gujarati

Khilana Gudhka
Khilana Gudhka @cook_24951330
Jamnagar

#સુપર શેફ 2 #લોટ રેસીપી

બાજરાની રાબ(bajra raab recipe in Gujarati

2 કમેન્ટ્સ કરેલ છે

#સુપર શેફ 2 #લોટ રેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
2 સર્વિંગ્સ
  1. 3 ચમચીબાજરાનો લોટ
  2. ૩ ચમચીઘી
  3. અડધો વાટકો ગોળ અથવા ટેસ્ટ પ્રમાણે
  4. 1 ચમચીસુંઠ
  5. 1 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કડાઈમાં ઘી લો, તેમાં બાજરાનો લોટ નાખી શેકો. બાજરાનો લોટ શકાશે એટલે થોડું ઘી છુટું પડશે અને કલર પણ બદલાશે તેમાં પાણી ઉમેરો હવે તેને પકાવો ગાંઠ થવી ન જોઈએ સતત હલાવતા રહેવું હવે તેમાં સૂંઠ અને ગોળ નાખો વચ્ચે હલાવતા રહેવું. રાબ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khilana Gudhka
Khilana Gudhka @cook_24951330
પર
Jamnagar
Teacher as a profession and chef as a mother
વધુ વાંચો

Similar Recipes