બ્રેડ સ્વીટ(bread sweet recipe in Gujarati)

Sonal Vithlani
Sonal Vithlani @cook_18453792

#માઇઇબુક
પોસ્ટ17

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4સ્લાઈઝ બ્રેડ
  2. 1 વાટકીખાંડ
  3. 1/4 ચમચીઇલાયચી પાઉડર
  4. ચપટીઓરેન્જ કલર
  5. 1/2 વાટકીટોપરાનું ખમણ
  6. 8પિસ્તા
  7. તળવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈમાં ખાંડ લેવી એમાં એક વાટકી પાણી નાખી ખાંડ ઓગળી જાય અને ચિકાસ આવે એવી ચાસણી કરવી એમાં ઓરેન્જ કલર ઇલાયચી અને કેસર નાખી મીક્સ કરી થોડીવાર ઠરવા દેવુ

  2. 2

    બ્રેડના 4પીસ કરી લઇ ગરમ ઘી માં બ્રાઉન તળી લેવા પછી ચાસણી માં બોળી લઇ કોઈ કાણા વાળી ડીસ માં રાખવા

  3. 3

    હવે ટોપરાના ખમણ માં રગદોળવા અને પિસ્તા થી ગાર્નિશ કરી સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Vithlani
Sonal Vithlani @cook_18453792
પર

ટિપ્પણીઓ

Similar Recipes