બેબી વેજ પરાઠા(baby veg parotha recipe in Gujarati

Khilana Gudhka
Khilana Gudhka @cook_24951330
Jamnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ mins
  1. 1 કપઘઉંનો લોટ,
  2. 1 કપ ચોખાનો લોટ અને
  3. 1/4 કપનાચણી નો લોટ
  4. 1 કપશાકભાજી(અહીં મેં ગાજર,કોબી, ટામેટાં,ડુંગળી, મકાઈ,લીલા મરચાં)લીધેલ છે.તમને પસંદ હોય એ તમામ શાકભાજી નાખી શકાય (મકાઈને બાફવી)
  5. મસાલા ની અંદર હોય તે મસાલા (જેમ કે લાલ મરચું મીઠું હળદર ગરમ મસાલો ધાણાજીરું..)
  6. પાણી લોટ બાંધવા માટે અને તેલ મોણ આપવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ mins
  1. 1

    સૌ પ્રથમ બધા શાકભાજી થોડા થોડા લઇ અને ચોપર માં ચોક કરી નાખવા એકદમ બારીક ચોપ કરવા. ત્યારબાદ ઉપર જણાવ્યા પ્રમાણે માપ નો લોટ લેવો. તેમાં લીલા મરચાં અને ચટણી ઉમેરવી. મોણ તેલ થી આપી દેવું. લોટ બાંધી આ પછી બે જ મિનિટ રાખો કારણકે નહિતર તે શાકભાજી પાણી છોડવા મંડસે.

  2. 2

    ત્યારબાદ રોટલીના લુહા ની રીતે લઈ અને મોટી રોટલી ની જેમ બનાવી લેવી.. તેને નાના વાટકા થી કટ કરવી.

  3. 3

    ત્યારબાદ નોનસ્ટિક નો તવો લઈ તેના ઉપર તેલ નાખી અને એક પછી એક બેબીપરાઠા ઉપર મૂકવા.

  4. 4

    બરાબર શેકાઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં ઉતારી લેવા. આ રેસિપીમાં આપણે કોઈપણ પ્રકારના શાક ની જરૂર પડતી નથી.બનાવા એકદમ સહેલા છે અને નાના બાળકોને પણ બહુ ભાવે છે. એમના ટિફિનમાં પણ આપણે મૂકી શકીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khilana Gudhka
Khilana Gudhka @cook_24951330
પર
Jamnagar
Teacher as a profession and chef as a mother
વધુ વાંચો

ટિપ્પણીઓ

Khilana Gudhka
Khilana Gudhka @cook_24951330
નાના બાળકોને ખૂબ જ ભાવે છે અને તેમને અલગથી શાક આપવાની જરૂર રહેતી નથી

Similar Recipes