મિક્સ પકોડા (mix pakoda recipe in Gujarati)

#સુપરશેફ3 વરસાદ પડતો હોય ત્યારે દરેકને એવું થાય કંઈક ગરમ ગરમ ખાઈ.ત્યારે ગરમ ગરમ પકોડા ખાવા ની કેટલી મજા આવે . એમાં પણ બધા પ્રકારના મિક્સ પકોડા કેટલી મજા આવે. ચાલો આપણે આજે મિક્સ પકોડા બનાવીએ.
મિક્સ પકોડા (mix pakoda recipe in Gujarati)
#સુપરશેફ3 વરસાદ પડતો હોય ત્યારે દરેકને એવું થાય કંઈક ગરમ ગરમ ખાઈ.ત્યારે ગરમ ગરમ પકોડા ખાવા ની કેટલી મજા આવે . એમાં પણ બધા પ્રકારના મિક્સ પકોડા કેટલી મજા આવે. ચાલો આપણે આજે મિક્સ પકોડા બનાવીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
અળદની દાળ ને ચારથી પાંચ કલાક પલાળો. બે થી ત્રણ વાર ધોવો જેટલા છાડા નીકળી એટલા કાઢો. બાકી ના રહેવાદો. પછી દાળને મિક્સરમાં અધકચરી ક્રશ કરો. ત્યારબાદ બાકીનો બધો મસાલો ઉમેરો. પછી હાથથી ગોળ ગોળ થીપો.અને ગરમ તેલમાં તળી લો.તૈયાર છે અળદની દાળ ભજીયા
- 2
બટાકા ના પૈયતા માટે બટાકા ને ઝીણી માં ગોળ પતૈયા પાડો. ત્યારબાદ ચણાનાં લોટમાં બધો મસાલો કરો. ચણાનો લોટ માં બટાકાના પતૈયા બોળી ગરમ તેલ માં તરો.તૈયાર છે બટાકા ના પૈયતાચણા ના લોટ નું ખીરું જાડું રાખવું. કે
- 3
મેથીના ગોટા બનાવવા માટે ચણાના લોટમાં રવો,મેથી ની ભાજી તથા બાકીનો બધો મસાલો ઉમેરો. તેલ ગરમ થાય એટલે ભજીયા ના ખીરા માં ચાર ચમચી ગરમ તેલ ઉમેરી. વ્યારબાદ તેમાં ભજીયા તરો. જા ભજીયા ને એક વખત કાચા પાકા તરી ને ફરી થી બીજી વાર તરશો તો કીસ્પી થશે.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe In Gujarati)
મોમ્બાસા મા અત્યારે વરસાદ ચાલુ છે વરસાદ ની સિઝનમાં ગરમ ગરમ ભજીયા અને ગરમ ગરમ પંજાબી પકોડા કઢી ખાવા ની મજા આવે. Sonal Modha -
પાલકની ભાજીના પકોડા (Spinach Pakoda Recipe In Gujarati)
ચોમાસાની ઋતુમાં વરસાદ પડતો હોય ત્યારે ગરમ ભજીયાં, દાળવડા કે ગરમ ગોટા/ પકોડા ખાવાની મજા આવે.પાલકના પકોડા તો એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે. Vibha Mahendra Champaneri -
પાલક પકોડા (Palak Pakoda Recipe In Gujarati)
#RC4વરસાદ પડતો હોય ત્યારે પકોડા ખાવાનું મન થાય, ગરમાગરમ પાલક પકોડા પણ ડુંગળી, મરચાં સાથે ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
પનીર પકોડા(paneer pakoda recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3વરસાદ પડતો હોય ત્યારે પકોડા ખાવાની મજા કંઇ અલગ જ હોય છે અને એમાં પણ પનીર પકોડા ની તો વાતજ અલગ છે.પનીર પકોડા બનાવવા મા સાવ સેહલા તથા ખાવા મા ખૂબજ સ્વાદિષ્ટ હોય છે. Vishwa Shah -
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9વરસાદની સિઝનમાં ચા સાથે પકોડા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે અને ઓનીયન પકોડા તો મોસ્ટલી બધાના ફેવરિટ હોય છે વરસાદ આવે અને પકોડા ની યાદ તરત જ આવે છે વરસતા વરસાદ સાથે ક્રીસ્પી પકોડા વરસાદ ની મોજ મજા કંઈક અલગ જ બનાવી દે છે sonal hitesh panchal -
લીલા ભરવા મરચાં ના પકોડા (lila bharva marcha na pakoda recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલવરસાદ નો માહોલ બને એટલે પકોડા અને ભજીયા તો બધા ને યાદ આવે જ એટલે આ પકોડા ની પ્લેટ જોઈએ ને બધા ને ખરેખર ખાવાની અને બનવાની બંને ઈચ્છા થશે. એટલે જરૂર થી બનાવજો અને મોન્સૂન નો આનંદ લેજો. Chandni Modi -
પકોડા(Pakoda Recipe in Gujarati)
#GA4#week3#trend2સન્ડે સવારે નાસ્તામાં ગરમ ગરમ પકોડા આખા પરિવારને ખૂબ જ ભાવે છે તો મેં મરચાના મગની દાળના અને મિક્સ પકોડા બનાવ્યા છે Sushma Shah -
કોર્ન પકોડા (Corn Pakoda Recipe in Gujarati)
વરસાદ ની ઋતુ માં ઝરમર વરસાદ વરસતો હોય અને ગરમ ગરમ કોર્ન પકોડા ખાવા મળી જાય તો કેવી મોજ પડે..!!અને ચોમાસાની ઋતુમાં મકાઈ ખૂબ જ સરસ મળે છે..તો ચાલો કોર્ન પકોડા ની સાથે મોજ માણીએ..!!#સુપરશેફ૨#week2#માઇઇબુક#પોસ્ટ૨૮ Charmi Shah -
મેગી ઓનિઓન પકોડા(Maggi Onion Pakoda recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૩૫બધાને ભાવે એવાં પકોડા !!! ચોમાસામાં તો વરસાદ પડતો હોય અને એક બાજુ ગરમાં ગરમ આ પકોડા મળી જાય તો કેવી મજા પડી જાય નઈ!!!! Khyati's Kitchen -
ક્રિસ્પી મિક્સ ફ્લોર પકોડા(mix pakoda recipe in Gujarati)
#સુપરશેફ2ક્રિસ્પી મિક્સ ફ્લોર પકોડા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી છે, જે વરસાદની ઋતુમાં ખાવાની ખૂબ જ મજા આવે. Nayna Nayak -
મિક્સ ભજીયા (mix bhajiya recipe in gujarati)
#સુપરશેફ3#વીક3 વરસતા વરસાદ માં અને ખુશનુમા વાતાવરણમાં ગરમ-ગરમ ભજીયા ખાવા ની ખૂબ મજા આવે.એક બાજુ વરસાદ વરસતો હોય અને જો ભજીયા મળી જાય તો તો ગુજરાતી ઓને તો મજા જ પડી જાય.કેમ ખરું ને ..?? Yamuna H Javani -
પકોડા(Pakoda Recipe in Gujarati)
#GA4#Week3#પકોડાપકોડા તો ઘણી રીતે બની શકે છે. અને વરસાદ ની ભીની ભીની મોસમ માં પકોડા ખાવા ની મજા જ કાંઈક ઔર હોય છે. આજ ના પકોડા પણ કંઈક ઓર છે. Reshma Tailor -
મકાઈ વડા(Corn vada recipe in Gujarati)
#સુપરશેફ3#monsoon specialવરસાદ પડતો હોય અને ગરમા-ગરમ મકાઈ ના વડા અને સાથે ચા કેટલી મજા પડી જાય? બહુ જ મજા પડી જાય ખરું ને.. Hetal Vithlani -
ફુદીના પકોડા(Pudina Pakoda Recipe in Gujarati)
#GA4#Week3#pakodaઆ પકોડા વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવે છે ને એમાં પણ સાથે ચા હોય તો તો મજા જ પડી જાય Kala Ramoliya -
મિક્સ દાળ પકોડા (mix dal pakoda recipe in Gujarati)
જુદી જુદી દાળ ને ભેગી કરી પલાળી મિક્સરમાં અધકચરી ક્રશ કરી તેમાં ડુંગળી મરચાં નાખી બનાવવાથી ગરમ ગરમ દાળવડા ખાવાની બહુ મજા આવે છે.#GA4#week3 Rajni Sanghavi -
મિક્સ વેજ.બેસન ચીલા(mix vej. Besan chilla recipe in gujarati)
#સુપરશેફ3#વીક3 ચોમાસા ના વરસતા વરસાદમાં ગરમા-ગરમ ચીલા ખાવા ની ખૂબ મજા આવે. Yamuna H Javani -
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EBWeek 9ઓનીયન પકોડા એક સ્ટ્રીટ ફૂડ છે. જેમાં ડુંગળી ને સુધારી તેમાં બધા મસાલા ,બેસન & ચણા નો લોટ ,ચોખા નો લોટ નાખી ,લીલાં મરચાં, લીંબુ નો રસ, નાખી તેલ માં તળી પકોડા બનાવા માં આવે છે.જે વરસતા વરસાદમાં ગરમ ગરમ ખાવાની મજા આવે છે. Archana Parmar -
ઢોકળા (ભજીયા ની સામગ્રી માથી)
#goldenapron3#week 10 #curd #Leftover આપણે વિવિધ પ્રકારના જ્યારે વિવિધ પ્રકારના ભજીયા બનાવતા હોય ત્યારે થોડું ખીરું બચી જાય છે તો મારે જ્યારે ખીરું કે મેથીના ગોટા નુ ખીરુ નવધે ત્યારે આ રીતે ઢોકળા બનાવી લઉં છું Bansi Kotecha -
-
મિક્સ વેજ પકોડા (Mix Veg Pakora Recipe In Gujarati)
Spl fr tea time snack..વરસાદ તો નથી પણ અહી ની ગરમી માં પણ પકોડા ખાવાનું મન થઇ ગયું એટલે બપોરે ટી ટાઈમે પકોડા બનાવી દીધા. Sangita Vyas -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#MVF વાહ વરસાદ મા ગરમ ગરમ ભજીયા ખાવા ની મજા આવે Harsha Gohil -
બટાકા પૂરી(bataka puri recipe in Gujarati)
#સુપરશેફ3#વીક3આ બટાકા પૂરી વરસાદ માં ગરમ ગરમ ચટણી સાથે ખાવા ની ખુબ જ મજા આવે. Ila Naik -
મીકસ ભજીયા(Mix Bhajiya Recipe In Gujarati)
# વેસ્ટ# ગુજરાત કાઠીયાવાડચોમાસા ની સીઝન માં વરસાદ ચાલુ હોય ત્યારે દરેક ગુજરાતી ના ઘરમાં ભજીયા બનતા હોય ત્યારે હુ પણ તમારી સાથે ગરમા ગરમ મીક્સ ભજીયા ની રેસીપી તમારી સાથે શેર કરૂ છું Prafulla Ramoliya -
મકાઈ વડા
#સુપરશેફ3#વીક3આ મકાઇ વડા વરસાદ પડતો હોય ત્યારે ગરમ ગરમ મસાલા વાળી ચા સાથે ખાવા ની ખુબ જ મજા આવે.મકાઇમાં થી ફાઈબર મળે છે. Ila Naik -
ઓનિયન ક્રિસ્પી પકોડા (Onion Crispy Pakoda Recipe In Gujarati)
રવિવારવરસાદ માં ગરમાગરમ પકોડા ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
પકોડા (Pakoda Recipe In Gujarati)
#Fam ડુંગળી મરચાંના લસણીયા પકોડા વરસાદ ની સિઝન શરૂ થાય એટલે કે પહેલો વરસાદ આવે ને સૌને પકોડા યાદ આવે જ એય પાછા તીખાં ,ચટપટા હોય તો લહેર જ થઈ જાય.હું કંઈક આવા જ પકોડાની રેશિપી આપના માટે લાવી છું જે આપને પસંદ આવશે જ અને સ્યોર બનાવશો જ. Smitaben R dave -
ક્રિસ્પી મિક્સ વેજ ભજીયા (Crispy Mix Veg Bhajiya Recipe In Gujarati)
મોમ્બાસા મા આજે લંચ ટાઈમે વરસાદ હતો તો ગરમ ગરમ ભજીયા ખાવા નું મન થયું તો થોડા વેજીટેબલ નાખી ક્રિસ્પી ભજીયા બનાવી દીધા. Sonal Modha -
જમ્બો બ્રેડ પકોડા (Jumbo Bread Pakoda Recipe in Gujarati)
મુંબઈ ના આહલાદક વરસાદ મા જો ગરમાગરમ જમ્બો પકોડા અને એક કપ આદુ ફુદીનાવાળી ચા મળી જાય તો એની મજા જ કંઈક ઔર છે#સુપરશેફ૩#માઇઇબુક Ruta Majithiya -
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EBWeek9મસાલેદાર સ્વાદિષ્ટ ઓનિયન પકોડા વરસાદ ની મોસમ મા ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
મિક્સ ભજીયા
#GA4#week1#potatoesભજીયા નું નામ પડતાંજ મોઢા માં પાણી આવી જાય છે.ભજીયા એક એવી ડિશ છે જે વરસાદ ની મોસમ માં અચૂક ખાવાની ઈચ્છા થાય છે એમાંય લસાનીયા બટેકા ના ભજીયા ની વાત જ નીરાળી હોય છે તો તમને અચૂક પસંદ આવશે તો ચાલો તૈયાર છે મિક્સ ભજીયા Archana Ruparel
More Recipes
ટિપ્પણીઓ (2)