આલુ સેન્ડવીચ

Ekta Chauhan
Ekta Chauhan @Ekta25

#માઇઇબુક#પોસ્ટ30

શેર કરો

ઘટકો

  1. 300 ગ્રામબટેટા બાફેલા
  2. 3 નંગકાપેલા કાંદા
  3. 1 ચમચીહળદળ
  4. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. તેલ
  6. 1લીંબુ
  7. કાપેલી કોથમીર
  8. મીઠું
  9. 1 ચમચીગરમ મસાલો
  10. 1 ચમચીખાંડ
  11. 1પેકેટ બ્રેડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટા ને બાફી લેવા એક કડાઈ માં 2 ચમચા તેલ મૂકી તેમાં કાપેલા કાંદા નાખી સાંતળો કાંદા થાય પછી આદુ મરચા ની પેસ્ટ નાખી બરાબર સાંતળો બને ચડી જાય પછી હળદળ મીઠું ખાંડ લીંબુ ગરમમસલો અને ધાણા નાખી બટેટા ને મિક્સ કરી દો.

  2. 2

    સેન્ડવીચ ને ટોસ્ટ કરી લેવી પછી કેચઅપ લિલી ચટણી સાથે સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ekta Chauhan
Ekta Chauhan @Ekta25
પર

Similar Recipes