ક્રંચી ફ્રેન્ચ ફ્રાઈસ (crunchy french fries recepie in Gujarati)

Khushi Kakkad
Khushi Kakkad @cook_19996157
Rajkot

#સૂપરશેફ_3
#મોનસૂન_સ્પેશિયલ
#વિક_૩
#post3

વરસતા વરસાદ માં માણો ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ ની મજા...☺️🤗

ક્રંચી ફ્રેન્ચ ફ્રાઈસ (crunchy french fries recepie in Gujarati)

#સૂપરશેફ_3
#મોનસૂન_સ્પેશિયલ
#વિક_૩
#post3

વરસતા વરસાદ માં માણો ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ ની મજા...☺️🤗

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૨ નંગમિડીયમ સાઇઝ ના બટેટા
  2. ૫૦ ગ્રામ મેંદો
  3. ૧૦૦ ગ્રામ કોર્ન ફ્લોર
  4. ૧ ટીસ્પૂનચિલી ફ્લેક્સ
  5. ૧ ટીસ્પૂનઓરેગાનો
  6. નમક સ્વાદ અનુસાર
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બટેટા ને ધોઈ ને ચિપ્સ બનાવી લેવી. એક વાસણમાં પાણી ગરમ કરી ચિપ્સ ને સેમી બોઇલ કરવી. ત્યાર બાદ પાણી વ્યવસ્થિત નિતારી ને ચિપ્સ કાઢી લેવી.

  2. 2

    એક બાઉલ મા ચિપ્સ લઈ ને તેમાં મેંદો છાટવો. અને ૧૦ થી ૧૫ મિનિટ માટે ફ્રીઝર માં મૂકવી.

  3. 3

    ફ્રીઝર માંથી કાઢી ને માં કોર્ન ફ્લોર; ચિલી ફ્લેક્સ ; ઓરેગાનો તથા જરૂર મુજબ નમક ઉમેરવું. ગરમ તેલ મા ચિપ્સ ને ડીપ ફ્રાય કરવી.

  4. 4

    ગરમા ગરમ ચિપ્સ ટોમેટો સોસ સાથે સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushi Kakkad
Khushi Kakkad @cook_19996157
પર
Rajkot

Similar Recipes