વેજ. ચીઝ આલુ પકોડા સેન્ડવીચ(veg cheese alu pakoda sandwich recipe in Gujarati)

Shital Bhanushali
Shital Bhanushali @cook_17998411

#સુપરશેફ3
#વીક3
#મોન્સૂન સ્પેશ્યલ

વેજ. ચીઝ આલુ પકોડા સેન્ડવીચ(veg cheese alu pakoda sandwich recipe in Gujarati)

#સુપરશેફ3
#વીક3
#મોન્સૂન સ્પેશ્યલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૧ વ્યક્તિ
  1. ૨,૩ બાફેલા બટાકા
  2. ૨,૩ ડુંગળી
  3. ૨,૩ લીલા મરચાં
  4. કોથમીર
  5. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  6. ૧/૨ ચમચીહળદર
  7. ૧/૨ ચમચીઘાણાપાઉડર
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. ચપટીહીંગ
  10. ૧/૪ગરમ મસાલો
  11. ૨ વાટકીચણા નો લોટ
  12. તેમા ચપટી ચપટી બઘા મસાલા
  13. જરુર મુજબ પાણી
  14. શેકવામાટે તેલ કે બટર
  15. ૧ કપમોઝરેલા ચીઝ
  16. ટોમેટો સોસ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક પેન મા તેલ મુકી ગરમ થાય એટલે હીંગ નો વઘાર કરી તેમા ડુંગળી સાતળવી. પછી તેમા બાફેલા બટાકા ને બઘા મસાલા નાખી ને હલાવી લેવું.

  2. 2

    હવે ચણા નો લોટ લઈ તેમા ચપટી ચપટી બઘા મસાલા નાખી ને મિકસ કરી ને પાણી ઉમેરી ને ઘાટુ ખીરુ તૈયાર કરવુ..

  3. 3

    હવે બેૃડ ની સ્લાઈસ ને ચણા ના લોટ ના ખીરા મા બોળી ને બટર લગાવેલ નોનસ્ટિક પેનમાં મા મુકી શેકવી. ઉપર ની બાજુ એ કોથમરી ને મરચા ની કટકી છાટવી.

  4. 4

    પછી તેને ફેરવી ને બીજીબાજુ એ એકતરફ ચીઝ ને બીજી તરફ આલુ મસાલા લગાવી ને શેકીને પછી બંઘ કરી ઉપર બટર લગાવી બંને બાજુ શેકી કટ કરી ને ટોમેટો સોસ સાથે સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Bhanushali
Shital Bhanushali @cook_17998411
પર

Similar Recipes