ગુલકંદ બદામ શેક(gulkand badam sheak recipe in Gujarati)

Nidhi Doshi @cook_24974737
આ ગુલકંદ બદામ શેક નાના બાળકો અને મોટા બધાને ભાવશે.અત્યારે આમપણ ગરમી ખુબજ પડે છે. તો આપણા શરીરમાં થડંક પણ આપશે.
ગુલકંદ બદામ શેક(gulkand badam sheak recipe in Gujarati)
આ ગુલકંદ બદામ શેક નાના બાળકો અને મોટા બધાને ભાવશે.અત્યારે આમપણ ગરમી ખુબજ પડે છે. તો આપણા શરીરમાં થડંક પણ આપશે.
રાંધવાની સૂચનાઓ
- 1
મિશ્રર જાર માં ગુલકંદ, બદામ અને થોડુંક દૂધ લઇશું.
- 2
તે સરસ મીશ્ર થાય પછી બીજું દૂધ ઉમેરી લઇશું. એકીસાથે બધું દૂધ નથી ઉમેરવાનું.
- 3
થોડી ક વાર ફીજ માં પણ મુકી શકો છો.કેસર અને બદામ ની કતરણ થી સજાવટ કરી લઈએ તો ચાલો તૈયાર છે ગુલકંદ બદામ શેક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ ગુલકંદ શેક (Kaju Gulkand Shake Recipe In Gujarati)
#mr કહેવાય છે કે ગુલકંદ અને હેલ્થ માટે ખૂબ સારું હોય છે માટે અમારા ઘરે અમે રોજ ગુલકંદ શેક બનાવી છીએ. Nidhi Popat -
બદામ શેક (Badam Shake Recipe in Gujarati)
#EB#week14#ff1#post2#cookpadindia#cookpad_gujબદામ શેક એ ભારત નું પ્રખ્યાત અને પસંદીદા પીણું છે. જેમ નામ થી જ ખબર પડે છે કે આ પીણું બદામ થી ભરપૂર છે. સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ એવો આ શેક સંતુષ્ટિદાયક પણ છે. જે એક વાર નાના ભોજન ની ગરજ સારે છે. બદામ ના લાભ થી ભરપૂર એવું આ પીણું ગરમી માં લોકો ની ખાસ પસંદ બને છે. Deepa Rupani -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#week14બદામ એ મગજ ના વિકાસ માટે ખુબજ ઉપયોગી છે તેના દરરોજ ના સેવન થી યાદશક્તિ વધે છે બાળકો ને ખુબજ ફાયદાકારક છે જો બાળકો પ્લેન દુધ ન પીતા હોય તો આ રીતે બદામ શેક બનાવીને તેમને બદામ અને દુધ બંને આપી શકાય છે તે એક સંપૂર્ણ મીલ તરીકે પણ આપી શકાય છે sonal hitesh panchal -
ગુલકંદ મિલ્કશેક (Gulkand Milkshake recipe in Gujarati)
#FAMગુલકંદ મિલ્ક શેક ગરમી માં પીએ એટલે રિફ્રેસ થઈ જાય ને બાળકો માટે તો બેસ્ટ છે. મિલ્ક પણ પીવે ને મજા પણ આવી જાય અમારે ઘરે તો બધાય નુ ફેવરિટ છે..... 😋😋😋 Heena Dhorda -
બદામ શેક(Almond shake recipe in Gujarati)
#Eb#week14#ff1બદામ શેક એ નાના-મોટા ને બધાને ભાવતું એક પીણું છે જે બદામ ના ઉપયોગથી બનાવવામાં આવે છે. બદામ શેક બનાવવામાં ખૂબ જ સરળ છે અને હેલ્ધી પણ છે. Hetal Vithlani -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#week14બદામ શેક ખૂબજ હેલ્થી, ન્યુટ્રીશિયશ ,સરળ અને ક્વિક રેસીપી છે. બદામ શેક બદામ થી ભરપૂર, અને કેસર,ઈલાયચી ને જાયફળ ના પાઉડર ઉમેરવાથી ખૂબજ ફ્લેવર -ફુલ ટેસ્ટ આવે છે. Helly shah -
ગુલકંદ મિલ્ક શેક.(Gulkand Milk Shake)
#mrPost 1 ભારતમાં ઘણા વર્ષો થી આર્યુવેદિક રીતે ગુલાબ ના ફૂલ ની પાંદડીઓ નો ઉપયોગ કરી ગુલકંદ બનાવવામાં આવે છે. તેના થી એસીડીટી,પિત્ત,દાહ દૂર થાય છે.શરીરમાં ઠંડક આપે છે.તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. Bhavna Desai -
બનાના ગુલકંદ સ્મુધી (Banana Gulkand Smoothie Recipe in Gujarati)
ગરમી માં કોઈ પણ મિલ્કશેક એટલો સરસ લાગે છે ને એમાં પણ જ્યારે ગુલકંદ હોય તો પૂછવું જ શું.ગુલકંદ શરીર માં ઠંડક કરે છે અને તેના થી પાચન શક્તિ માં પણ સુધારો આવે છે .ગુલકંદ માંથી ઘણી બધી વાનગી બને છે જેમકે મીઠાઈ , પાન , લસ્સી , શરબત !આ બનાના ગુલકંદ સ્મૂધી માટે ગુલકંદ પણ મે ઘરે જ બનાવ્યું છે. Deepika Jagetiya -
બદામ શેક અને બદામ શેક પ્રીમિક્સ (Badam Shake / Badam Premix Recipe In Gujarati)
#EBબદામ શેક આમ તો દરેક જગ્યા એ મળે પણ મૂળે તો ઉત્તરભારત નું કહી શકાય. ગરમી ના દિવસો મા ઠંડુ બદામ શેક પીવાની મજા જ કઈ જુદી છે વડી ગરમી ના દિવસો મા આવુંજ કઢેલું દૂધ શરીર મા ગરમાવો લાવી દે. અહીં સમય ના બચાવ માટે પ્રીમિક્સ ની રીત પણ આપી છે જેથી ઝટપટ તૈયાર થઈ જાય. Dhaval Chauhan -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EBWeek14શ્રાવણ માસ મા ઉપવાસ મા શક્તિ વર્ધક પીણું એટલે બદામ શેક, જે સ્વાસ્થ્યવર્ધક અને ટેસ્ટી લાગે છે Pinal Patel -
કેસર બદામ શેક (Saffron Almond Shake Recipe In Gujarati)
બદામ શેક એક સ્વાસ્થ્યપ્રદ પીણું છે. બદામ અને કેસર બન્નેને અત્યંત ગુણકારી માનવામાં આવે છે. જ્યારે દૂધ એટલે વિટામિન સી સિવાયના તમામ વિટામિન ધરાવતો "સંપૂર્ણ આહાર" અને આ તમામનો સમન્વય એટલે કે કેસરયુક્ત બદામ શેક, એ શરીર માટે અમૃત સમાન છે. સ્વાસ્થ્ય માટે જાગૃત દરેક વ્યકિત બદામ શેક પીવાનો આદી હોય છે. તો ચાલો જાણીએ આ કેસરયુક્ત બદામ શેકની રેસિપી વિશે...#EB#Week14#ff1#badamshake#saffronalmondshake#milkshake#healthydrink#cookpadindia#cookpadgujarati#homechef#nomnom Mamta Pandya -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
આ એક ખૂબ જ હેલ્થી પીણું છે, જે ફોતરા કાઢેલી બદામ માં થી બને છે. ફોતરા કાઢેલી બદામ બહુ અસરકારક છે અને નાના-મોટાં , બંન્ને માટે પોષ્ટીક છે.બદામ શેક (ફરાળી અને જૈન વાનગી) (નોન ફ્રાઈડ)#ff1#EB#Week14 Bina Samir Telivala -
ગુલકંદ સ્વીટ (Gulkand Sweet Recipe in Gujarati)
#GA4#week9આ મીઠાઈ દીવારી માટે બેસ્ટ છે અને બાળકો ને સહેલાઈથી ગુલકંદ ખવડાવી શકાય છે અને ૧૫ મીનીટ માં બનાવી શકાય છે Subhadra Patel -
કાજુ ગુલકંદ પાન
#મીઠાઈ#આ મીઠાઈ કાજુમાંથી બનાવેલી છે. ગુલકંદ ,કાજુ,બદામ, પીસ્તા પૂરણમાં લીધા છે. Harsha Israni -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EBWeek 14બદામ શેક એ બદામ અને દૂધ ના મિશ્રણ થી બનતું એક પૌષ્ટિક પીણું છે. Jyoti Joshi -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#mrPost2ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બદામ શેક તંદુરસ્તી માટે ઉત્તમ છે. ફરાળ માં અને ગરમી માં ઠંડક મેળવવા માટે બનાવી શકાય છે. Nita Dave -
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#Week14Badam shake#PRJain special recipe#Coopadgujrati#CookpadIndia આજથી જૈન ધર્મના લોકો નો મહાપર્વ પર્યુષણ નો પ્રારંભ થયો છે. તો મેં આજે પૌષ્ટિક એવો બદામ શેક બનાવ્યો છે. તેને પીવાથી શરીરમાં નવી ઊર્જા આવે છે. બદામ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. તેને લીધે શરીરમાં એનર્જી રહે છે થાક પણ ઓછો લાગે છે. તો ચાલો જોઈએ તેને બનાવાની રીત. Janki K Mer -
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#Week14#ff2ફ્રેન્ડસ, એકદમ હેલ્ધી અને ઉપવાસ માં બેસ્ટ બદામ શેક ની રેસીપી નીચે આપેલ છે. asharamparia -
પાન ગુલકંદ શેક
#SMઉનાળા ની ગરમી માં તો જુદા જુદા શેક અને શરબત પીવા ની ખુબ જ ઈચ્છા થાય છે અને આ શેક ઠંડો ઠંડો પીવા ની ખુબ જ મઝા અવે છે. Arpita Shah -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#mrબદામ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભ દાયક છે દૂધ સાથે બદામ લેવા ના ઘણા ફાયદા છે તો જો દૂધ સાથે એટલે કે બદામ શેક બનાવવા માં આયે તો સ્વાદિષ્ટ પણ લાગે છે દૂધ આમેય સંપૂર્ણ આહાર ગણાવ્યો છે. Varsha Karia I M Crazy About Cooking -
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#WEEK14બદામ શેક નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તેથી મેં બદામ શેક માં કસ્ટર્ડ પાઉડર ની જગ્યાએ પેંડા નો ઉપયોગ કરી અને હેલ્થી અને ફરાળી એવો બદામ શેક બનાવ્યું છે જે બજાર જેવો જ ટેસ્ટી બન્યો છે Ankita Tank Parmar -
કેસર બદામ શેક (Kesar Badam Shake Recipe In Gujarati)
બદામ અને કેસર બન્ને સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે. જો આ બન્ને વસ્તુઓને દૂધ સાથે લેવામાં આવે તો ફાયદો બમણો થઈ જાય છે. તો પછી આ આસાર રેસિપીથી બનાવો કેસર બદામ શેક.#EB#cookwellchef Nidhi Jay Vinda -
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#Week14#ff1બદામ શેઇક ઉપવાસ માં શરીરમાં તાકાત આપે છે..અને ખુબ જ એનર્જી મળે છે.. બદામ થી યાદશક્તિ વધે.. વડી સ્કીન પણ મુલાયમ બને.. આંખ ની રોશની વધે..એ પણ દૂધ સાથે લેવાથી કેલ્શિયમની ઉણપ હોય તો દુર થાય.. Sunita Vaghela -
બદામ મિલ્કશેઇક (Badam milkshake recipe in Gujarati)
#GA4#Week4બદામ મિલ્કશેઈક લગભગ બધાને ભાવતો જ હોય છે.બદામ ખાવાથી યાદ-શકિ્ત વધે છે.બદામ વાળુ દુધ પિવાથી હદય મજબૂત બને છે.બદામ અને દુધ બન્નેમા કેલિ્શ્યમ હોય છે. જેનાથી હાડકા મજબૂત બને છે. Hemali Chavda -
રામફળ ગુલકંદ કૂલર (Ramfal Gulkand Cooler Recipe in Gujarati)
ઉનાળા માં ગરમી ખૂબ હોય છે એટલે ગુલકંદ ઠંડક માટે ખૂબ ઉપયોગી છે અને ડાયાબિટીસ ના પેશન્ટ માટે રામફળ ખૂબ ઉપયોગી છે આ બન્ને સાથે ખૂબ સરસ લાગે છે. Jenny Nikunj Mehta -
ગુલકંદ શીખંડ (Gulkand Shrikhand Recipe In gujarati)
#goldenapron3#week 17 #rose#સમર ગરમીના સમયમાં શીખંડ ખાવાનુ બહુ જ મન થાય છે. અત્યારે lockdown ના પિરિયડમાં જ્યારે ફ્રુટ મળવા અઘરા છે ત્યારે તમે બાળકોને ગુલકંદ નાખી શીખંડ ખવડાવી શકો છો તેનો સ્વાદ ખરેખર અનેરો જ આવે છે. ઉનાળામાં ઠંડક આપનારો છે. Krishna Rajani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13247804
ટિપ્પણીઓ