વેજિટેબલ મસાલા ભાત(masala bhaat recipe in gujarati (

Nirali F Patel
Nirali F Patel @cook_21739230

નાના બાળકો થી લઈ મોટા સુધી બધા ને ભાવે એવી વાનગી.

વેજિટેબલ મસાલા ભાત(masala bhaat recipe in gujarati (

2 કમેન્ટ્સ કરેલ છે

નાના બાળકો થી લઈ મોટા સુધી બધા ને ભાવે એવી વાનગી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
2 લોકો
  1. 1નાનું સમારેલું બટાકુ
  2. 1નાના સમારેલા કાંદા
  3. 1નાના સમારેલું રીંગણ
  4. 2 ચમચીતેલ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1/2 ચમચીહળદર
  7. 1 ચમચીલીલા મરચાં ની પેસ્ટ
  8. 1/2 ચમચીઆદુ ની પેસ્ટ
  9. 6લીમડા ના પાન
  10. 1વઘારના મરચાં
  11. 1/2 ચમચીરાઈ
  12. 1/2 ચમચીજીરું
  13. pani જરૂર મુજબ
  14. 2 કપતેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    શાકભાજી અને મસાલા તૈયાર કરો. તમારા ઘર માં અવેલેબલ બધા શાકભાજી નાખી શકો છો.

  2. 2

    કુકર માં તેલ મૂકી વઘાર કરો. ત્યારબાદ શાકભાજી મસાલા ઉમેરો.

  3. 3

    ચોખા ધોઈને નાખી 2 મિનિટ સાતરો. ત્યારબાદ જરૂર મુજબ પાણી ઉમેરો.

  4. 4

    ઢાંકણ બંધ કરી 4 વ્હીસલ વગાડી ગેસ બંધ કરો. કુકર ઠંડુ થાય બાદ ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nirali F Patel
Nirali F Patel @cook_21739230
પર
I have good cooking skill with new experiments.
વધુ વાંચો

Similar Recipes